________________
છે તે (ખાડી) નાઈલ ટાઈગ્રીસ, અને યુફ્રેટીસના જેટલી પહોળી છે તેના કિનારા પર ગામડાંઓ હવેલીઓ (ભરેલાં) ખેતરે અને વાડીએ છે, (ઝાડેમાં) તાડ અને નાળિએરીના ઝાડે છે, (પક્ષીઓમાં) બતક, પોપટ, અને બીજા હિન્દી પક્ષીઓ છે, ખાડીનું મુખ ખંભાત શહેરથી બે દિવસ કે થોડા ઓછા સમયના રસ્તે છે, એ ખાડીમાં મેં કૂતરે જે જે સુકાઈને રેતી જેવો થઈ ગયો હતો, દરિયામાં આવતાં પર્વત જેવાં મેજાંઓએ એને પકડી પાડો, જે કે કીનારે પહોંચવા પૂરપાટ દેડયો છતાં ગરીબ જાનવર ડુબી ગયું, તે પાણીના ઝડપી ધસારાને મુકાબલો કરી શક્યો નહીં આગળ જણાવે છે કેપન્નાઓ જે મનક (માણેક) ના નામે ઓળખાય છે, તે ખંભાતથી એડન અને ત્યાંથી મક્કાના બજારમાં દેખાય છે. એના પછી આવનાર અલઈસીખરી લખે છે કે-કામહાલથી ખંભાત ચાર દિવસને રસ્તે અને ખંભાતથી દરિયા બે ફરજંગ (૮ માઈલ) અને ખંભાતથી સોપારા ચાર દિવસને રસ્તે છે. ખંભાત બલ્હારા (રાષ્ટ્રકૂટ) ને પ્રદેશ છે, જ્યાં જાઅમ મસજીદ્દ છે” એને સમકાલીન ભૂગોળવેત્તા, ઈને હેકલ” લખે છે કે “કમલથી ખંભાત ચાર દિવસને રસ્તે છે” આગળ લખે છે “ખંભાત બહારા (રાષ્ટકૂટ) ને પ્રદેશ છે, અને તેમાં ઘણી મસજીદ છે, જ્યાં મુસલમાને નમાઝ અદા કરવા ભેગા મળે છે” વધુમાં લખે છે. આ શહેર મોટું અને મજબૂત (કીલે બંદીવાળું) છે અહીંયા ચોખા, લીંબુ, નારિયેળ, અને કેરીને પુષ્કળ પાક છે, અને એટલાજ પ્રમાણમાં મધ મળે છે પરંતુ (અહીંયા) ખજુર નથી” એના પછી આવનાર બુરી જણાવે છે “ખંભાતના જેડાની કદર બગદાદમાં થાય છે”૭
૧ ઍન્ગર કૃત મેડોઝ ઓફ ગોલ્ડ પૃ. ૨૭૮-૯ ૨ બોમ્બે ગેઝેટીઅર છે. ૧ ભા. ૧ પૃ. ૨૬ ૩ ઇલિયટકૃત “ હિસ્ટરી ઓફ ઇન્ડિયા” વૈ. ૧ ૫. ૨૬ ૪ , , , , , , , ૨૭ પ ઇલિયટકૃત “હિસ્ટરી ઓફ ઈંડિયા” છે. ૧ પેજ ૩૯
” ” છે , ૧ ,, ૩૪ • • • • • ૧ , ૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org