________________
ખ'ભાતના પ્રાચીન જૈન ઇતિહાસ.
કરવું? અધિકારીએ કહ્યું “ ચચ્ચાજી જે તમારા ધ્યાનમાં આવે તે કરો. તે મારા મનને રૂચે છે. ” તરત જીના હાકેમને તેડાવ્યેા અને કાચ રને સારા સરપાવ દઈ સલખણુપુર વગેરે બાર ગામના અધિકાર આપ્યા.
સાજણસી અને કાચર એઉ ઘેર આવ્યા, અને આડંબર વગર ગુરુને વાંઘા, ગુરુને સઘળી વાત કરી. ગુરુએ કોચરને આશિષ આપી અને કહ્યું કે “ પ્રભુતા ધન પામી કરજે જીવ અમારિ ’
'
કાચર શાહ પેાતાને ગામ ગયા. માતા પિતા, પત્નિ અને નગર જનાને ઘણો આનંદ થયો. પાતાને મળેલા અધિકારથી તેણે ખારે ગામમાં પડા વગડાવ્યા કે કાઇએ કેાઇ જીવને હણવા નહિ. બહુચરમાં કાઈ જીવ મારતા તે તેને કચરશા વારતા હતા. સલખણુપુરમાં એક તળાવ હતું તેમાં જાળ નાખવી અટકાવવી તથા સરેવર ઉપર રક્ષકા મૂકયા હતા કે જેથી માછલાંના નાશ થઈ શકે નહિ. દાણાના કુંડ મૂકાવ્યા હતા. પરબડીમાં પાણી ગાળીને ભરાવાતું હતું. સ્ત્રીઓ પાણી ભરવા આવે તે તેમની પાસે ગલાં ન હેાય તે તેને આપતા હતા. આમ અનેક રીતે જીવદયાનું પાલન કરવા માંડયું. આથી તેની ઘણી કીર્તિ વધી.
આ સમયે દિલ્હીમાં દેસલપુરા સમા અને સારગ શાહ રહેતા હતા કે જેઓ રાજ્ય દરખારમાં બહુ માનવંત હતા. તેમણે પેાતાની બુદ્ધિથી નવલાખ દીવાના છેડાવ્યા હતા. તેમનેા યાચક કવિ દેપાલ દિલ્હીથી ગુજરાતમાં આવ્યેા. સખેસરની યાત્રા કરી કચરશાહની કીર્તિ સાંભળી તે સંખલપુર આવ્યા. તેના વિષે કવિએ ગીત અનાવ્યું. કાચરશાહે ખૂશ થઈ તેના સારા સત્કાર કર્યો, પછી દેપાલ ત્યાંથી ખંભાત આવ્યેા. અહીં સભામાં કચરશાહનાં ઘણાં વખાણ કર્યાં. પછી તે વિમલાચલની જાત્રા કરવા ગયા.
સાજણસીશાહ કેાચરનાં વખાણ સહન કરી શકયા નહિ. મારાથી તે માટે થયા છે અને મારા કરતાં વધારે વિખ્યાત ! આવું અભિમાન આવતાં તેમણે અધિકારીને ઉંધુ ંતું સમજાવી કાચરને કુટુંબ સાથે કૈદ કરાવ્યેા.
૧ સલખણપુર, હાંસલપુર, વડ્ડાવલી, સીતાપુર, નાવિમણી, બર્હિચર, ઇ, દેલવાડુ, દેનમાલ, મેાઢેર, કાલહર, છમીછું. જુઓ એ. રા. સ. ભા.૧Y ૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org