SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ખભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. સ્ત્રીપુરૂષા સારા વસ્ત્રાલ કાર સજી તેમને તેડવા સામા ગયાં અને ભેટણાં મુકી વાજતે ગાજતે નગરમાં લાવવામાં આવ્યા; તેણે ઉત્તમ દુર્ગં ( કીલ્લા ) માં નિવાસ કર્યો. નગરના જુના અધિકારીઓને ખેલાવી તેમની પાસેથી હિસાબ તપાસી લઇ યોગ્યતા પ્રમાણે પુન: અધિકાર પદ્મ પર સ્થાપન કર્યો. ૧ ८४ સદીક વેપારીએક દિવસ વસ્તુપાળ આગળ એક વણિક પુત્રે આવી રદ કરી કે આ નગરના સગર નામે એક વિણકના હું પુત્ર હ્યુ. સદ્દીક નામના એક વેપારી આ ગામમાં વસે છે. તેને ઘેર મારા પિતા નાકરી કરતા હતા. સદ્દીકને ઘેર સુવર્ણ અાડાથી શાભતા ૧૪૦૦ અશ્વો છે, બહાદુર ૧૪૦૦ પાતિ છે, ૩૦૦ મનેાહર હાથીએ છે તથા તેના ઘરમાં સુવર્ણ, મણિમાણિકય અને કીમતી મુક્તાફળાની ગણતરી થઇ શકે તેમ નથી એવા તે રિદ્ધિવત છે. એક દિવસ મારા પિતા સગરે “ બધી વસ્તુઓના વેપારમાં ખર્ચ અને નુકશાન જતાં બાકી જે નફા રહે તેમાંથી હું ચાથે ભાગ લઇશ.” એવા ઠરાવ શેઠની સાથે કરી સમુદ્રની પૂજા કરી વહાણા ચાલતાં કર્યાં. પૂર્વના પુણ્ય યાગથી એડન ખંદરેથી હેલિ (સાનાની રજ ) પ્રાપ્ત થઈ. મારા પિતાએ તેને અહી આણી, સદ્દીકે તેમાં ભાગ ન આપતાં મારા પિતાને મરાવી ન ંખાવ્યા; માટે મ્હારી એવી વિનંતી છે કે મને તે હેલિના ચાયા ભાગ અપાવે. મંત્રીશ્વરે તેની સઘળી હકીકત સાંભળી, તેને ધૈર્ય આપી. અવસર આવતાં તારૂં કાર્ય અવશ્ય કરીશ ” એમ કહી તેને પોતાના ભંડારખાતામાં નામું લખવા રાખ્યા. tr ૧ વસ્તુપાળ વીરધવળ રાજાની આજ્ઞા લઇ ત્રંબાવતીમાં આયેા તે પહેલાં ખંભાતમાં જયસેન નામને આકરી મહેતા રહેતે હતા. ભીમદેવ રાજા હતા. જયસેન રાજાની આણુ પણ માનતે ન હતેા. વસ્તુપાળે તેની સાથે લડાઇ કરી તેને હરાવી પ્રધાનપણાની ગાદી લીધી. વસ્તુપાળે જયસેનનું ઘર જોવરાવ્યું. તેની ઋદ્ધિને પાર ન હતા. તેને એકસેા ખચ્ચર સેને ભર્યા. એમાં ૧૪ મણતા મેાતી હતાં. એ સર્વ લઈને તે વીરધવળ પાસે ગયા અનેખ ભાતમાં જય જયકાર વર્તાવ્યા. સ. ૧૭૨૧ ના ચૈત્ર સુદિ ૨ ના રાજ મેવિજયે વસ્તુપાળને લલ્લુરાસ ચ્યા છે તેમાંનુ પૃ. ૪૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy