________________
૮૩
થંભતીર્થ અને મહાપુરુષો. પ્રધાનની યશ ગાથા ગાનારા ઘણુ ગ્રંથિ અને શિલાલેખ સંસ્કૃત તથા ગુજરાતીમાં છે* તેના તત્વરૂપે વસ્તુપાળ સંબંધી વૃતાંત નીચે પ્રમાણે છે.
પૂર્વ –વસ્તુપાળને જન્મ પાટણ શહેરમાં પિરવાડ વંશના એક ખાનદાન કુટુંબમાં થયો હતો, તેના વડવાઓએ ગુજરાતના રાજાઓના સલાહકાર તરીકે મોટા મેટા એદ્ધા ભેગવ્યા છે. વસ્તુપાળના પિતાના દાદા ચંડપ સોલંકી રાજાઓના મંત્રી હતા. તેને પુત્ર ચંડપ્રસાદ તે પણ મંત્રી હતા. તેને પુત્ર સેમ થયે તે સિદ્ધરાજના રત્નભંડારને અધિષ્ઠાતા હતા. તેમને અધિરાજ નામે પુત્ર હતો તે ચાલુકય રાજાઓને મંત્રી હતો. તેને કુમારદેવી નામની સ્ત્રીથી જે પુત્ર થયે તે વસ્તુપાળ. આ સિવાય તેને તેજપાળ વગેરે ત્રણ પુત્ર અને સાત પુત્રીઓ થઈ હતી.
ખંભાતના પ્રધાનપદે–ગુજરાતને સોલંકી રાજા ભીમદેવ બીજો અણહીલવાડની ગાદી પર હતું. આ વખતે ધોળકામાં વીરધવી રાજા સત્તા જમાવી રહ્યો હતો. તેને સારા મંત્રીની જરૂર હતી, તેણે પોતાના કુલગુરૂ સેમેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે વસ્તુપાળ તેજપાળને બોલાવી મંગાવ્યા, તેમની નમ્રતા, પ્રસન્નવદન,ધર્મપ્રિયતા અને કુલીનતા વગેરે સગુણો જોઈ ખંભાત તથા ધોળકાની રાજમુદ્રા અર્પણ કરી. (વિ. સં. ૧૨૭૬)
વસ્તુપાળનું ખંભાત આવવું-ખંભાતનાં મહામાત્ય પદે નીમણુંક થતાં શુભ મુહતે તે સ્થંભતીર્થ આવવા નીકળ્યો. વિધ વિધ પ્રકારના આનંદ સાથે તે ખંભાત નજીક આવી પહોંચ્યા. ખંભાતના પ્રજાને જાણ થતાં તે ઘણું હર્ષમાં આવી ગઈ લેકેએ ધજા પતાકાથી ઘર, મહોલ્લા તથા બજારે શણગાર્યા. ઠામ ઠામ ધામધુમ થઈ રહી ૪૧ સુકૃત સંકીર્તન–અરિસિંહ કૃત ૮ વસ્તુપાળ પ્રબંધ-–પ્રબંધ ૨ કીર્તિ કૌમુદી–સોમેશ્વરદેવ કૃત
ચિંતામણિમાં આપેલ. ૩ ધર્માભ્યદયર-ઉદય પ્રભસૂરિ કત ૯ વસ્તુપાલ પ્રબંધ-ચતુર્વિશીત ૪ સુકૃત કાતિલ્લેલિની-હેમવિજયકૃત પ્રબંધમાં આપેલ. ૫ હમીર મદમર્દન જયસિં. ૧૦ વસ્તુપાલચરિત્ર-જિનહર્ષગણિરચિત ૬ વસ્તુપાળ તેજપાળ પ્રશસ્તિ ] હરિ ૧૧ વસ્તુપાલ તેજપાલ રાસ-સમયસુંદરજી ૧૭ વસંત વિલાસ--બાલચંદ્ર રચિત ૧૨ વિવિધ તીર્થકલ્પ-જિનપ્રભસૂરિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org