________________
પ્રતિક્રમણ રહસ્ય પ્રકાશ વણા રન-શાન-જાઝિળિ મોક્ષમા
સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીના અલૌકિક તેજને અખંડ, નિર્મળ રાખવામાં “પ્રતિકમણને ફાળે
અમાપ છે.”
અર્ધમાગધી ભાષામાં “રિમા' તરીકે પ્રજાતા આ શબ્દને સંસ્કૃતમાં “તિમા કહે છે અને શિષ્ટ ગુજરાતી ભાષામાં પણ તે, તે જ ભાષામાં બોલાય છે, જ્યારે ગામઠી ભાષામાં તેને પડિકમણ” કહે છે.
“આક્રમણનો અર્થ દુનિયા સારી રીતે જાણે છે, પણ પ્રતિક્રમણને અર્થ અને ભાવાર્થ ખાસ કરીને જેનો જ જાણે છે. કારણ કે તે તેમના આરાધક જીવનમાં ગૂંથાયેલું ઉત્તમ એક આધ્યાત્મિક સત્કાર્ય છે. સર્વાગ સંપૂર્ણ એક અનુપમ વ્યાયામ છે. જેના પ્રભાવે આખું શરીર તેમજ મન અને ઈન્દ્રિયે આત્મસ્વભાવને અનુકૂળ બનીને સ્વ–પર હિતમાં ઉપગવંત રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
પ્રતિક્રમણ શબ્દને એક અર્થ પાછા ફરવું તે છે. તેને ભાવાર્થ છે પરભાવ રમણતાથી પાછા ફરીને સ્વભાવ રમણતામાં લીન થવું.
પરભાવ રમણતા એ જીવને ચાર ગતિરૂપ સંસારમાં ભૂંડે હાલે રઝળવનારું ભયંકર પાપ છે તેનું સેવન કરવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org