________________
૬૦
લટકાવી રહી છે. સતત બેચેન બનાવી રહી છે. એવો રાજનો અનુભવ હોવા છતાં તે ઘેલછા નહિ છેડુ' અને મન જિનધ સાથે નહિ જોડુ, તે અચૂક દુર્ગતિમાં જઈશ.
વિવેકપૂર્વક આટલું પણ નહિ વિચારી શકનાર આત્મા ભાગ્યે જ પાપભીરૂતા કેળવી શકે છે.
ખોટના ઈરાદે ધધો કરનારા વેપારી મૂખ ગણાય છે, તેમ સાંસારિક સુખના આશયથી ધમ કરનારા માનવી મૂખ શિરોમણિ ગણાય છે,
પણ આજકાલ મેોટા ભાગના જીવા, કુદેવાદિની પકડમાં રહીને ધર્મોના સુમાર્ગે ચાલવામાં કાયરતા સમજે છે. અધમના કુમાને પેટ ભરીને વખાણે છે.
આપણા નંબર આવા આત્માઓમાં તે નથી ને ? આપણે દહેરાસરમાં જઈ, દેવાધિદેવ સન્મુખ ઊભા રહી, વસી નાખવા જેવા સાંસારિક સુખની માંગણી તેા કરતા નથી ને!
ઉપાશ્રયમાં સુગુરૂ પાસે જઈ, વંદના કરી, સાંસારિક સુખના આશયથી વાસક્ષેપ નંખાવતા તે નથી ને?
દાન-શીલ-તપ-ભાવરૂપ ધર્મની આરાધના કરતી વખતે આપના અધ્યવસાય કમ મુક્ત થવાના જ હોય છે ને ? તીથયાત્રા ભવની ભૂંડી રખડપટ્ટીનો કાયમી અંત આણવાના શુભ આશયથી જ કરીએ છીએ ને?
માળા ગણતી વખતે આપનું મન ધર્મના માળામાં રહે છે ને?
આપની જાત તરફના લવલેશ. રાગ યા પક્ષપાત સિવાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org