________________
સ્વતુલ્ય ઉત્કૃષ્ટ ભાવ આપીને આપણને જીવદયાપ્રધાન જીવન જીવવાની ઉત્તમ પદ્ધતિ સમજાવી છે.
એટલે કે એક જીવ આપણી ક્ષમાપનામાંથી બાકાત રહે. ત્યાંસુધી ક્ષમાને આપણે અધ્યવસાય પાંગળો કરે.
એટલે જીવમાત્રના અપરાધને ખમવાની તેમજ આપણે કરેલા અપરાધોની ક્ષમા યાચવાની બુલંદ ઘોષણું શ્રી વંદિત્તા સૂત્રની ૪૯મી ગાથામાં છે અને તેનો મર્મ ધ્વનિ ઇરિયાવહી સૂત્રમાં છે.
જીવને ખમવા માટે વાત્સલ્યજન્ય સહિષ્ણુતા આવશ્યક છે. જીવને ખમાવવા માટે કૃતજ્ઞભાવજન્ય વિનમ્રતા જરૂરી છે.
ઈરિયાવહી સૂત્ર દ્વારા વિશ્વના સર્વ જીવોને મિચ્છામિ દુષ્ઠ દેવા માટેના નિર્મળ અધ્યવસાયના અશ્રાવ્ય ધ્વનિ તરંગોની ફેલાતી ગૂઢ અસર વૈજ્ઞાનિક નિયમ અનુસાર, લગભગ બધા જીવોને થાય છે. નથી થતી માત્ર કેરડુ જેવા અર્થાત મોક્ષગમન ગ્યત્વ રહિત છને. તેમાં આ સૂત્ર યા અધ્યવસાયને કઈ દોષ નથી.
હાશ ! આજે સાચી હળવાશ અનુભવી! એવો અનુભવ આ સૂત્રથી ભાવિત થનારને થાય છે.
- ૨૫ બોલ સુધીનું વિવરણું
સુદેવ–સુગુરુ-સુધર્મ આદરૂં, આ બેલ પછી તરત જ કુદેવ-કુગુરુ-દુધર્મ લખ્યું છે. તે ન લખ્યું હોત, તે ન ચાલત? એ પ્રશ્ન અસ્થાને છે, કારણ કે તે સહેતુક છે. નિતાંત હિતાશયપૂર્વક લખાયેલું છે કે જેથી આરાધકને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org