________________
કોઈ એક પણ જીવના કરેલા અપરાધની આપણે ક્ષમા ન યાચીએ તે પણ આપણી ઇરિયાવહી અધૂરી રહે.
૫૭
ભૂતકાળમાં દરેક જીવે આપના ઉપર જાણતાં-અજાણતાં ઉપકારા કરેલા છે અને વર્તમાનકાળમાં પણ એ બધા જીવો આપના ઉપર ઉપકાર કરી રહ્યા છે, તે તેથી ઉપકારી જીવોને ન ખમાવવા તેના જેવી કેાઈ નôારતા કે કઠારતા નથી. જીવ જીવને જાતિભાઈ છે. શત્રુ નથી, એટલે સમ્યગ્દષ્ટિ આત્મા
તે મધા જીવોને
સામિકની આંખે જુએ છે.
આ વિશ્વમાં આપના ત્રણ પ્રકારના ઉપકારીઓ છે. (૧) મિત્ર.
(૨) શત્રુ. (૩) ઉદાસીન.
મિત્ર મુશ્કેલીમાં વહારે ધાય છે.
શત્રુ અંતરાયભૂત બનીને આપણને ચીકણાં કમ ખપાવવામાં મિત્રથી સવાઈ મદદ કરે છે. જેમ સુવણ કારે મેતારજ મુનિવરને મદદ કરી હતી.
ઉદાસીન, કેાઈ જાતના અવરોધ ન પેદા કરવારૂપ ઉપકાર કરે છે. પણ કેાઈ જીવ, જીવના તત્વતઃ અપકારી નથી,
એટલે જ્ઞાની ભગવંતા ફરમાવે છે કે અનંત ઉપકારીએથી ભરેલા આ વિશ્વમાં તમારે વિનમ્રભાવે ઉપકારનું ઋણુ ચૂકવવું જોઈએ. કે જેથી કર્મોનું દેવું સમયસર ચૂકતે કરીને માથે પહોંચી શકે.
અનંત કરૂણાવત શ્રી જિનેશ્વર પરમાત્માએ જીવમાત્રને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org