________________
મોક્ષમાર્ગમાં આગળ વધવાની ભાવના અનમેદનીય છે, પણ અહને અગ્રતા આપવાની ઈચ્છા ગીંણીય છે કારણ કે અને સેવવાથી આત્મા નબળે પડે છે
એટલે અહંકારને નામશેષ કરીને અરિહંતાકારે પરિ. મવું તેને સાચો ભાવ-નમસ્કાર કહ્યો છે.
નમે અરિહંતાણું ” બેલ્યા પછી પણ જે આપણે આત્માના અરિ એવા અહંકારાદિને નમીએ તે આપણે શ્રી નવકારને તિરસ્કાર કરવાના ચીકણું પાપથી બંધાઈએ.
પણ તનની કુશળતાના જેટલા ચાહકે આ દુનિયામાં છે, તેના કરતાં ઓછા મનની કુશળતાના ચાહકે છે અને તેના કરતાં ઘણું એાછા આત્માની કુશળતાના ચાહકે છે.
નહિતર આત્માની કુશળતા માટે કરાતા પ્રતિક્રમણમાં જય અને ઉપગનું એકચક્રી સામ્રાજ્ય હાય, પણ આવું વાતાવરણ અપવાદરૂપ સ્થાનમાં જ માનવા મળે છે.
શ્રી જિનરાજને સકળ કુશળ વલી” કહીને સ્તવનારા આપણે, બીજી જ ક્ષણે સ્વ-પર આત્માની અકુશળતાના કારણરૂપ પાપકર્મને સેવતાં જે તીવ્ર આંચકે ન અનુભવીએ તે માનવું પડે કે આપણે ધર્મોપાસના મડદાળ છે. આપણે મેહ દળદાર છે.
નિયમા સચ્ચારિત્રવંત શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતોને નમનારા આપના મનમાં, રવિતેજના પ્રભાવે અલોપ થતા તિમિરની જેમ, પાપ કરણબુદ્ધિ અલેપ ન થાય ત્યાં સુધી સ્વીકારવું રહ્યું કે આપણું નમન ઐહિક સ્વાર્થ જ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org