________________
સુગુરૂ સમક્ષ નિષ્કપટભાવે પિતાના પાપને એકરાર કરે છે. ફરીથી તેવું પાપ ન લેવાય તેનું પ્રાયશ્ચિત્ત કરે છે.
પ્રાયશ્ચિત્ત એ અત્યંતર તપને એક પ્રકાર છે, તે અંગીકાર કરનારે ભવભીરૂ આત્મા પિતાનું ચિત્ત, પ્રાયઃ ફરીથી તે પાપમાં નથી પરંવતે.
દિવસ-રાત્રિ દરમ્યાન આ આત્માને સર્વથા પાપ મુક્ત રાખવાની શાસ્ત્રાજ્ઞાનું ત્રિવિધે પાલન કરવાના વિશુદ્ધ અધ્યવસાયની અખંડ સુરક્ષા (યણ) કરવાને મહાન પુરુષાર્થ કરનારા સાત્વિક આત્માઓ પણ ઉપયોગ” ચૂકી જવારૂપ પાપના ભાગી બની જતા હોય છે. એટલે આ પાંચમાં આરામાં યુગ પ્રભાવક પ. પૂ. આચાર્યદેવથી માંડીને એનડીઆ આરાધકને પણ સવાર-સાંજ શાસ્ત્રોક્ત વિધિ-બહુમાનપૂર્વક નિત્ય પ્રતિક્રમણ કરવું પડે છે.
સાવ ચોખા જણાતા ઓરડાને પણ દિવસમાં બેત્રણવાર ચેક કર પડે છે, ચેખે કરતી વખતે તેમાં પ્રવેશેલે કચરે નજરે ચડે જ છે અને તેથી–રોજ કચરો કાઢવાની શી જરૂર? એ પ્રશ્ન કેઈ સમજુ માણસ કરતા નથી.
તે પછી અસંખ્ય ઓરડા (પ્રદેશે) વાળા આત્માને રોજે રોજ પાપરૂપી કચરાથી વિમુક્ત રાખવા માટે સકળશ્રી સંઘના સર્વ પુણ્યાત્માએ પ્રતિક્રમણ કરવામાં પ્રમાદ કરે યા કઈ બહાનું કાઢે, તેને અર્થ એ થાય કે તેઓ પાપને આક્રમણ કરવાની અનુકૂળતા કરી આપનારા કાયર જીવે છે.
અનિવાર્ય સંગમાં કદાચ કઈગૃહસ્થ ઉભય સંધ્યાએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org