SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શિથિલ કરનારી ગરમી બધા જ પ્રાણામાં પ્રસરે છે. શેરડીની વ્યાખ્યા નહિ કરી શકનાર માનવી પણ જો શેરડી ચૂસે છે, તે તેને તેની મિઠાશના અનુભવ થાય છે. તેમ આ સૂત્રાન્તગતભાવનું ઉદ્દીપન, તેના માત્ર સ્વાધ્યાયથી પણ થાય છે. એટલે સૂત્ર અને તેના અર્થ અને ભણવા પર ભાર મૂકાયા છે. અને અ` પણ સૂત્ર છે, માટે સૂત્રેાને અથ સાથે કંઠસ્થ કરવાની અવિચ્છિન્ન પર'પરાને યથાવત્ રાખવી, તે પ્રત્યેક આરાધકનું કર્તા છે. પછી જયવીયરાયથી નમ્રુત્યુણું સુધી ખેલાય છે, તેમાં પણ શ્રી વીતરાગ, વિશ્વવલ્લુભ, સર્વજ્ઞ, સ`દશી શ્રી તીથ કર પરમાત્માના ગુણગાન છે. પછી મુહપત્તિ પડિલેહણુ કરી સામાયિક પારું ?' એમ કહેવાનુ હોય છે. ત્યારે ગુરુ ભગવંત કહે છે, • પુષ્ણેાવિ કાયવો.’( આ સામાયિક પુનઃ કરવા ચૈાગ્ય છે. ) પણ ૬ કરીથી સામાયિક કર' એમ કહેતા નથી, કારણ કે સાધુ ભગવત સામાયિક જેવી ઉત્તમ ક્રિયાના આદેશ દઈ શકતા નથી; તેા પછી દહેરાસર, ઉપાશ્રય કે એવા અન્ય ધર્મસ્થાનની ક્રિયાને આદેશ શી રીતે કરે ? અર્થાત્ ન જ કરે, પણ ઉપદેશ અવશ્ય આપે. 6 સામાયિક કરનાર ફ્રી કહે છે, 'સામાયિક પાયુ’ ત્યારે ગુરુ મહારાજ કહે છે, આયારા ન મુર્ત્તવો' અર્થાત્ હે પુણ્યાત્મા ! આ આચાર છોડવા જેવો નથી. શ્રી જિનશાસનના અજોડ મધારણના આ અતિ ઉપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy