SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ છે અત્યારે દેવલેકમાં છે તેમજ મોક્ષે સિધાવેલા તીર્થકર ભગવંતે પણ દ્રવ્ય-જિન કહેવાય છે. એ બીજો અધિકાર છે. અરિહંત થઈધાણથી ત્રીજો અધિકાર ગણાય છે. તેનાથી સ્થાપના જિનને વંદના કરવામાં આવે છે. લેગસ્સ” એ ચેાથો અધિકાર છે. તેનાથી નામજિનને વંદના કરવામાં આવે છે. સલ્વલેએ અરિહંત ચેથાણું”થી ત્રણે ભુવનના સ્થાપના-જિનને વંદના કરાય છે, એ પાંચમો અધિકાર છે. પુખરવર દીવડે થી અઢીદ્વીપમાં આવેલા પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહમાં રહેલા સર્વ શ્રી તીર્થકર ભગવંતોને વંદન થાય છે, એ છઠ્ઠો અધિકાર છે. તમ-તિમિર-પડલ-વિદ્ધ' ઈત્યાદિ ત્રણ ગાથાથી શ્રુતજ્ઞાનને વંદન કરાય છે, એ સાતમો અધિકાર છે. સિદ્ધાણં બુદ્ધાણં' થી સર્વ સિદ્ધ પરમાત્માને વંદન થાય છે. એ આઠમે અધિકાર છે. જે દેવાણુવિદે” એ સૂત્રની બે ગાથાથી શાસનપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માની સ્તુતિ થાય છે, એ નવ અધિકાર છે. દસમે અધિકારે ઉજિજત–સેલ-સિહરે” બે ગાથાથી રૈવતાચલમંડન શ્રી નેમિનાથ ભગવાનને વંદન કરાય છે. “ચત્તારિ–અદ્ર-દસ-દેય” ગાથાથી શ્રી અષ્ટાપદગિરિ ઉપર પ્રતિષ્ઠિત ચોવીસે જિન (પ્રતિમાજીઓ)ને વંદન થાય છે. એ અગ્યારમે અધિકાર છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy