________________
જે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ * લલિત વિસ્તરા” દ્વારા શ્રી તીર્થંકર પરમાત્માના યથાર્થ
સ્વરૂપનો પરિચય ન કરાવ્યું હોત તો હું પણ તેઓશ્રીની પરમ આત્મીયતાના ગુણ ગાવા છતાં તેના વિશ્વોપકારી સ્વભાવથી અપરિચિત રહી જાત. આ મુદ્દાનું પ્રતિપાદન તેઓશ્રીએ પિતાના લખાણમાં પણ કર્યું છે.
નામ અને નામી વચ્ચે કથંચિત અભેદ રહેલો છે. એટલે નામ નિક્ષેપે આરાધકને નામી સાથેના અભેદાત્મક સંબંધના બીજનું કામ કરે છે. તેમજ આરાધકના હૈયામાં રહેલ અંગત નામનાની કામનાને કમજોર બનાવે છે.
સ્થાપના નિક્ષેપે આરાધકના હૈયામાં સ્થાને વાસ કરાવે છે.
દ્રવ્ય નિક્ષેપ સ્વાત્મદ્રવ્યને દળદાર બનાવીને મુક્તિની ભૂખ જગાડે છે.
ભાવ નિક્ષેપ તન્મય બનાવે છે. આમ શ્રી તીર્થકર પરમાત્માના ચારે નિક્ષેપ ત્રણ કાળના સર્વ ક્ષેત્રોના જીવોને ઉપકારક નીવડતા હોવાનું શાસ્ત્રવચન યથાર્થ પૂરવાર થાય છે.
પછી દેવવંદન કરાય છે. દેવવંદનમાં બાર અધિકાર આવે છે.
નમુથુણંથી “જિયભયાણું” સુધી પહેલે અધિકાર છે. તેનાથી સમવસરણમાં બિરાજમાન ભાવ-અરિહંતને વંદના થાય છે.
નમુત્થણુની છેલ્લી ગાથાથી, દ્રવ્ય જિનને વંદના કરાય છે, ભવિષ્યમાં થનારા શ્રી તીર્થકર ભગવંતે કે જેમના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org