________________
ઇતિ ચોવીસ જિનપૂજા
॥ સર્વ જિન પૂજા ||
ઢાળ
પન્નરક્ષેત્રે અતિતકાલમાં, વર્તમાનમાં વર્તેજી, ભાવિકાલ થાશે જે જિન; વીતરાગ ગુણ શર્રેજી, એકસો ને સિત્તેર તીર્થંકર, ઉત્કૃષ્ટા જે કાલેજી, પૂજ, વાંદુ ગાવું ધ્યાવું, આતમ જે અજવાલેજી જન્મોત્સવ કલ્યાણક ઉજવે; ઇન્દ્રાદિક બહુ ભાવેજી જન્મકાલે તીર્થકર સહુને,મેરૂપર લેઇ જાવેજી, સર્વ જાતિકલશા અભિષેકે, પ્રેમે પ્રભુ હવરાવેજી; એવા અરિહંત ત્રણકાલના, પૂજીજે એક ભાવેજી (ફુલ ચઢાવવું)
(આતમ ભકિત મલ્યા કોઇ દેવા. એ રાગ)
ત્રીજે ભવ તીર્થંકર કર્મને,બાંધ્યુ વીરે ભાવે દ્રવ્યભાવ વિસસ્થાનકતપથી, પ્રશસ્યરાગના દાવે, સર્વજીવોને ધર્મી બનાવું,સર્વ વિશ્વ ઉદ્ધૐ, રહે ન જગમાં કોઇ દુઃખી, સર્વ જીવોનેતારૂં. શુભ ઉત્કૃષ્ટા હર્ષોલ્લાસે,જિનવર નામને બાંધે, અનન્ત પુન્ય ગ્રહીને પ્રભુજી, સકલ જીવ હિત સાધે, માનવ આયુઃ પૂર્ણ કરીને, દશમા સ્વર્ગમાં જાવે, પુષ્પોત્તર વૈમાનિક સુ૨વર,સ્વર્ગતણાં સુખ પાવે.
૩૯
પછી સ્નાત્રીઓ ખમાસમણ દઇ જગચિંતામણિ ચૈત્યવંદન નમુથુણં કહી જયવીયરાય પર્યંત કહેવું, પછી હાથ ધુપી મુખકોશ બાંધી કળશ લઇ ઊભા રહીને કળશ કહે,
Jain Educationa International
||૧||
For Personal and Private Use Only
11211
||૧||
||૨||
www.jainelibrary.org