________________
5
સમર્પણમ્
શ્રી II ડુંગર-જશ-પ્રેમ-ધીર ગુરુભ્યો નમઃ ।।
Jain Educationa International
અનંત અનંત ઉપકારી અધ્યાત્મયોગિની, ગુરુણીદેવા સ્વ. પૂ. રંભાબાઇ મહાસતીજીના શીતલ સાનિધ્યે સંવત ૨૦૦૮ની સાલે ૨૭ વર્ષની વયે સર્વવિરતિ ધર્મ સ્વીકાર કરનાર, જન્મદાત્રી માત, મમજીવન ઉદ્ધારક, સંયમપ્રેરણાદાત્રી, જેઓએ મુજને સંવત ૨૦૧૫ની સાલે ૧૭ વર્ષની લઘુવયે મુજને સંયમપંથે સ્થાપિત કરી, એવા આત્મરક્ષક ગુરુમાત, શાસનરત્ના, સ્વાધ્યાયરતા, તપસ્વીની, વિદુષી
પૂ. નર્મદાબાઇ મહાસતીજીના
કમનીય કરકમલોમાં ભવ્ય ભાવોલ્લાસ સહ
શ...મ...પ..ણ...મ્...
- વનિતાબાઇ મહાસતીજી
For Personal and Private Use Only
యూజర
www.jainelibrary.org