________________
કિયા?
ઉત્તર – જે મારણાંતિક સમુઘાત કરી તેનાથી નિવૃત્ત થયા વગર જ મરવું. કીડીની લારની પેઠે તેને સમોહયા
મરણ કહે છે. અસમોથા મરણ - (૧) જે મારણાંતિક સમુદ્ધાત કર્યા વિના જ મૃત્યુ પામે છે. (૨) જેમાં મારણાંતિક સમાતથી નિવૃત્ત થઈ બધા આત્મપ્રદેશો એકી સાથે નીકળીને પરભવમાં જાય છે. કંદુક (દડા) ની જેમ તેને અસમોહયા મરણ હે છે.
પ્રથમ છ ગુણસ્થાનમાં જ મારણાંતિક સમુદૂધાત હોય શકે છે. ૭ થી ૧૧ સુધીના ગુણસ્થાનમાં જીવ મૃત્યુ પામે છે પણ મારણાંતિક સમુદૂધાત થતો નથી. તેથી ત્યાં એક માત્ર અસમોહયા મરણ હોય છે. પ્રશ્ન ૭૬ - ૧૪ ગુણસ્થાનમાં સમોહયાભરણ- અસમોહયાભરણ કેટલામાં હોય? ઉત્તર – ગુણસ્થાન
સમોહયા-અસમોધ્યામરણ ૧ થી ૬ માં (જુ વજીને) ૨ મરણ
સમોહયા ૭ થી ૧૧ માં ૧ મરણ
અસમોહયા ૩-૧૨-૧-૧૪
૦ (મરણ નથી) પ્રશ્ન ૭૭ - ધ્યાન એટલે શું? તેના પ્રકાર કેટલા? ઉત્તર – “s fથરવા સાાં ” મનની બે અવસ્થા છે. (૧) ચંચલ (ર) સ્થિર. તેમાંથી મનની સ્થિર
અવસ્થા તે ધ્યાન છે. અર્થાત કોઈપણ એક વિષય પર મનની એકાગ્રતા કરવી તેનું નામ ધ્યાન છે. તેના
ચાર ભેદ છે. (૧) આર્ત ધ્યાન - આ શબ્દનો અર્થ છે પીડા, ચિંતા, શોક, દુખ આદિ તેના સંબંધથી જે ધ્યાન થાય છે તે
આર્તધ્યાન
૧. અનિષ્ટ સંયોગ - અનિષ્ટ-અપ્રિય વસ્તુ વ્યક્તિનો સંયોગ થાય ત્યારે તેનો વિયોગ કયારે થશે તેની વારંવાર ચિંતા કરવી.
૨. ઈષ્ટવિયોગ - ઈષ્ટનો સંયોગ મળે ત્યારે તેનો વિયોગ ન થાય તેનું ચિંતન કરવું ૩ વેદના - દુખ, કષ્ટ યા બીમારી આવે ત્યારે તે જલ્દી ચાલ્યા જાય તેની વિચારણા કરવી.
૪. નિદાન - કામભોગના સુખને માટે નિયાણું (માગણી) કરે. (૨) રૌદ્રધ્યાન - રૌદ્રધ્યાનવાળા જીવના પરિણામમાં ક્રૂરતા-કઠોરતા હોય છે. તેને પાપ કરતાં ડર લાગતો નથી.
પરલોકની ચિંતા હોતી નથી. સ્વાર્થ અને પાપમાં રચ્યો પચ્યો રહે છે. તેના ચાર પ્રકાર છે. ૧. હિંસાનુબંધી - જીવોને મારવા પીટવા-દુખ દેવાના વિચારો અને તેમાં આનંદ માને.
૨. મૃષાનુબંધી - જૂઠું બોલવું, બીજાને ઠગવા, કઠોર વચનથી બીજાને ત્રાસ આપવામાં આનંદ માને, તેવા વિચારોમાં રમે.
૩ સ્તેયાનુબંધી - ચોરી-લૂંટ વગેરેના વિચારો.
૪. સંરક્ષણાનુંબંધી - ધન-ધાન્ય પરિગ્રહ પૈસા વગેરેના સંરક્ષણમાં જ વ્યાકુલ રહે. (૩) ધર્મધ્યાન -
૧. આજ્ઞાવિચય - અરિહંતની આજ્ઞાનું ચિંતન (વિચય = ચિંતન, વિચારણા) ૨. અપાય વિચય - દુખોના કારણોનું ચિંતન (મિથ્યાત્વ આદિ કારણ)
ચાલો. ચેતન ! ચઢીએ સોપાન ! ગુણસ્થાન સ્વરૂપ
64
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org