________________
વચન યોગના ૪ પ્રકાર છે -
(૧) સત્ય વચનયોગ (૨) અસત્ય વચનયોગ (૩) મિશ્ર વચનયોગ (૪) વ્યવહાર વચનયોગ (મનયોગ છે તે રીતે વચનયોગના પણ ચાર પ્રકાર જાણવા) કાયયોગના ૭ પ્રકાર છે - (૧) ઔદારિક કાયયોગ - તે મનુષ્ય, તિર્યંચનું જે શરીર તેનાથી થતી પ્રવૃતિ (૨) ઔદારિક મિશ્રયોગ - (૧) જીવ ત્યારે મનુષ્ય કે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થવા જાય છે ત્યારે તેની સાથે
(તૈજસ, કાર્મણ શરીર) રસ્તામાં કાર્પણ કાયયોગ હોય છે. તેના દ્વારા ઔદારિક યોગ્ય આહારના પુદ્ગલને જીવ ઉત્પત્તિ સ્થાને જઈને ગ્રહણ કરે છે ત્યારે ઔદારિક મિશ્રયોગ બને છે. અને તે શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે. તથા (૨) જ્યારે કોઈ મનુષ્ય કે તિર્યંચ લબ્ધિના પ્રયોગથી વૈકિય યા આહરક શરીર બનાવે છે ત્યારે પણ ઔદરિક મિશ્ર થાય છે. (૩) કેવળી ભગવાન જ્યારે કેવળ સમુદૂધાત કરે ત્યારે તેના
આઠ સમયમાંથી બીજા, છઠ્ઠા, સાતમાં સમયે ઔદારિક મિશ્રયોગ હોય છે. (૩) વૈક્રિય કાયયોગ - તે દેવ, નારકીને વૈયિ શરીરથી થતી પ્રવૃત્તિ છે. તથા મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય અને
વાયુકાયના જીવોને વૈકિયલબ્ધિ જેની પાસે હોય તેનો પ્રયોગ કરે ત્યારે હોય છે. (૪) વૈક્રિય મિશ્ર કાયયોગ - તે દેવ, નારકીને અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. તથા મનુષ્યતિર્યંચ પંચેન્દ્રિય અને
વાયુકાયને ઔદારિકમાંથી વૈકિય શરીર બનાવતી વખતે પ્રથમ વૈકિય મિશ્ર થાય છે. (૫) આહારક કાયયોગ તથા (૬) આહારક મિશ્ર યોગ - ચૌદ પૂર્વધર મુનિરાજ જ્યારે તીર્થકરની દ્ધિદર્શન
આદિના કારણે આહારક લબ્ધિનો પ્રયોગ કરે છે ત્યારે પ્રથમ આહારક સમુદ્રઘાત દ્વારા આધરક શરીર બનાવવાનો પ્રારંભ કરે છે ત્યારે એ ઔદારિકની સાથે મિશ્ર હોવાથી આહારક મિશ્ર બને છે. અને જ્યારે શરીર બની જાય છે ત્યારે આહારક કાયયોગ કહેવાય છે. તે અંતર્મુહૂર્ત રહે છે અને ફરી ઔઘરિક
કાયયોગમાં મૂળ સ્વરૂપે આવી જાય છે. (૬) કાર્પણ કાયયોગ - (૧) વિગ્રહગતિમાં વર્તતા વાટે વહેતા જીવને કાર્પણ કાયયોગ હોય છે. (૨) જ્યારે કેવલી.
કેવલ સમુદુધાત કરે છે ત્યારે તે કેવલ સમુદ્ધાતના ત્રીજા, ચોથા, પાંચમાં સમયે માત્ર કાર્મણ કાયયોગ હોય
પ્રશ્ન ૨૫ - ૧૪ ગુણસ્થાનમાં પંદર યોગમાંથી કયા ગુણસ્થાને કયા યોગ હોય? ઉત્તર – યોગ પંદર છે.
૪ મનના - સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર મનયોગ ૪ વચનના - સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર વચનયોગ ૭ કાયાના - ઔદારિક, ઔદરિક મિશ્ર, વૈક્તિ, વૈકિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર, કાર્પણ કાયયોગ
ગુણસ્થાન કેટલા યોગ? ૧, ૨ ૪ થે
૧૩ યોગ (આહારકના ૨ વર્જીને)
૧૦ યોગ (૪ મનના, ૪ વચનના, ૧ ઘરિક, ૧ વૈકિય) ૫ મે ૧૨ યોગ (૪ મનના, ૪ વચનના, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય,
વૈ િમિશ્ર) ૧૪ યોગ (કાર્પણ કાયયોગ વર્જીને) ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
કયા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org