________________
| ગુણસ્થાન - ધારોનું વિશ્લેષણ
...૮.
પ્રશ્ન ૧ - ૧૪ ગુણસ્થાનની સ્થિતિ કેટલી હોય ? ઉત્તર – (૧) સ્થિતિઃ ગુણસ્થાન ક્રમ
જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ લું ત્રણ પ્રકારની સ્થિતિ અભવી આશ્રી (૧) અનાદિ અપર્યવસિત ભવ્ય આશ્રી (ર) અનાદિ પર્યવસિત પડિવાઈ સમ્યગ્દષ્ટિ આશ્રી (3) સાદિ સપર્યવસિત અંતર્મુહૂર્ત દેશ ઉણા અર્ધ પુગલ પરાવર્તન ૨ જું
૧ સમય
૬ આવલિકા ૩ જું અને ૧૩ મું
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત ૪ થું
અંતર્મુહૂર્ત
૩૩ સાગર ઝઝેરું ૫ મું અને ૧૩ મું
અંતર્મુહૂર્ત દેશે ક્યા પૂર્વ કોડ (પરિણામ આશ્રી) ૧ સમય
દેશે ઉણા પૂર્વક્રોડ ૭ થી ૧૧
૧ સમય
અંતર્મુહૂર્ત ૧૪ મું
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત પ્રશ્ન ૨ - ક્રિયા એટલે શું અને તેના કેટલા પ્રકાર છે? ઉત્તર – જે પરિણામ દ્વારા કર્મના પુદ્ગલોનો આશ્રવ જીવમાં આવે તેનું નામ ક્યિા. તેના ર૫ પ્રકાર છે. જે નીચે
મુજબ છે. (૧) કાયિકી ક્રિયા :- શરીર આદિ યોગોના વ્યાપારથી થવાવાળી હલન-ચલન આદિ ક્રિયા. તેના બે પ્રકાર છે.
(૧) અનુપરત કાયિકી – વિરતિના અભાવમાં અસંયમી જીવના શરીરાદિથી થવા વાળી ક્રિયા.
(૨) દુષ્પયુક્ત કાયિકી - અયતનાથી શારીરિક આદિ પ્રવૃત્તિથી થતી ક્રિયા. (૨) અધિકરણિકી ક્રિયા - ચાકૂ છરી, તલવાર આદિથી થવાવાળી ક્રિયા. તેના બે ભેદ છે.
(૧) સંયોજનાધિકરણિકી - તૂટેલા અથવા વિખરાયેલા સાધનોને ઠીક તથા એકત્રિત કરીને કામમાં યોગ્ય બનાવવા.
(૨) નિર્વતૈનાધિકરણિકી - નવા સાધન બનાવીને ઉપયોગ કરવો. (૩) પ્રાષિકી ક્રિયા - ઈર્ષા, દ્વેષ, મત્સરતા આદિ અશુભ પરિણામરૂપ ક્રિયા તેના બે ભેદ છે.
(૧) જીવ પ્રાષિક – મનુષ્ય પશુ આદિ કોઈપણ જીવ પર દ્વેષ કરવો.
(૨) અજીવ પ્રાષિકી – વસ્ત્ર, પાત્ર, મકાન આદિ અરૂચિકર અજીવ વસ્તુ પર દ્વેષ કરવો. (૪) પારિતાપનિકી ક્રિયા - કોઈ જીવને મારીને અથવા કહેર વચન કહીને કલેશ પહોંચાડવો, દુખી કરવા, કષ્ટ
દેવા. તેના બે ભેદ છે. (૧) સ્વહસ્ત પારિતાપનિકી - પોતાના હાથથી અથવા વચનથી કષ્ટ પહોંચાડવું.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
(37)
વર
રરરર૦૦૦
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org