________________
(૧) પૂર્વનો ભાગ પૂર્વ મહાવિદેહ (૨) પશ્ચિમનો ભાગ પશ્ચિમ મહાવિદેહ (૩) દક્ષિણમાં દેવકુર અને
(૪) ઉત્તરમાં ઉત્તરકુર (આ છેલ્લાં બે ક્ષેત્રો અકર્મભૂમિનાં છે) વચ્ચે મેરુપર્વત છે. પ્રશ્ન ૪૧ - મહાવિદેહનો ઉત્તર-દક્ષિણ વિસ્તાર કેટલો છે? ઉત્તર - મહાવિદેહની મધ્યમાં મેરુપર્વત – ૧000 યોજનનો વિસ્તાર
ક્ષિણ – ભદ્રશાલવન - ૨૫૦ યોજન દેવકર – ૧૧૫૯૨ યોજન, ૨ કલા ઉત્તર - ભદ્રશાલવન - ર૫૦ યોજના ઉત્તરકુર - ૧૧૫૯૨ યોજન, ૨ કલા
= કુલ ૩૩૬૮૪ યોજન, ૪ કલા. પ્રશ્ન ૪૨ - મહાવિદેહનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર કેટલો છે? ઉત્તર - પૂર્વવિજય ર૩જી યોજન, પશ્ચિમ વિજય ર૩0 યોજન આ રીતે પૂર્વ-પશ્ચિમ ૪જી યોજના
મહાવિદેહનો વિસ્તાર છે. પ્રશ્ન ૪૩ - પૂર્વ-પશ્ચિમ વિજયોના ૨૩000 યોજન કેવી રીતે થાય? ઉત્તર - ૧૨ યોજન જગતીના
૨૧ યોજન સીતામુખવન RO યોજન ચાર વક્ષસ્કાર પર્વતના
૩૭૫ યોજન ત્રણ અંતરનદીના ૧૭૭૩ યોજન આઠ વિજયના આ રીતે ર0 યોજન પૂર્વના અને ર0 યોજન પશ્ચિમ તરફના થાય છે. એક વિજયની પૂર્વ-પશ્ચિમ લંબાઈ રર૧ર-૭૮ યોજન છે.
એક વિજયની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૬૫૯૨ યોજન ૨ કલા છે. પ્રશ્ન ૪૪ - મહાવિદેહમાં કેટલી વિજયો છે અને તે કેવી રીતે છે? ઉત્તર - નિષધ પર્વત ઉપર રહેલાં તિગિદ્ધહમાંથી નીકળતી સીતાદા નદી પશ્ચિમ મહાવિદેહક્ષેત્રની મધ્યમાંથી
વહેતી છેવટે લવણસમુદ્રમાં મળે છે તેથી પશ્ચિમ મહાવિદેહનાં બે ભાગ પડ્યા છે. એવી જ રીતે નીલવંત પર્વત ઉપર રહેલાં કેશરીદૂહમાંથી નીકળતી સીતા નદી પૂર્વ મઘવિદેહક્ષેત્રની મધ્યમાંથી વહેતી છેવટે લવણસમુદ્રમાં મળે છે. તેથી પૂર્વ મહાવિદેહનાં પણ બે ભાગ પડ્યા છે. અને ચારે વિભાગોમાં આઠ આઠ વિજયો છે. દરેક વિજયોની વચ્ચે નદી તથા પર્વત રહેલ છે તે આ રીતે છે. એક વિજય પછી એક વિશાળ પર્વત ફરી એક વિજય પછી એક વિશાળ નદી ફરી વિજય આમ પ્રત્યેક વિજય પછી એક પર્વત અને એક નદીથી વિજયોના ૩ર વિભાગ થયેલ છે. આ રીતે ૧૬ વિજયો પૂર્વ મહાવિદેહમાં અને ૧૬ વિજયો
પશ્ચિમ મહાવિદેહમાં આમ કુલ ૩ર વિજયો મહાવિદેહમાં છે. પ્રશ્ન ૪૫ - જંબૂદ્વીપમાં કેટલી ચક્રવર્તી વિજય છે? ઉત્તર - જંબુદ્વીપમાં ૩૪ ચક્રવર્તી વિજય છે મહાવિદેહની ૩ર વિજય અને ભરત-ઐરાવતની એક એક વિજય કુલ ૩૪ વિજય છે.
જંબૂદ્વીપની જાહોજલાલી !
Jain Educationa Intemational
For Personal and Private Use Only
www.jainelibrary.org