________________
આઠમો બોલ
યોગ પંદર મનોયોગના ચાર ભેદઃ
૧. સત્ય મનોયોગ ૨. અસત્ય મનોયોગ ૩.મિશ્ર મનોયોગ
૪. વ્યવહાર મનોયોગ વચનયોગના ચાર ભેદઃ
૫. સત્યવચન યોગ ૬. અસત્યવચન યોગ ૭.મિશ્રવચન યોગ
૮. વ્યવહારવચન યોગ કાયયોગના સાત ભેદ:
૯. ઔદારિક કાયયોગ ૧૦. ઔદારિક-મિશ્ર કાયયોગ ૧૧. વૈક્રિય કાયયોગ ૧૨. વૈક્રિય-મિશ્ર કાયયોગ ૧૩. આહારક કાયયોગ ૧૪. આહાર-મિશ્ર કાયયોગ ૧૫. કાર્પણ કાયયોગ
જીવ-અજીવ ૦ ૩૬ એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org