________________
પાંચમો બોલ
પર્યાતિ છ
૧. આહાર-પર્યાપ્તિ ૨. શરીર-પર્યાપ્તિ ૩. ઇન્દ્રિય-પર્યામિ ૪. શ્વાચ્છોશ્વાસ-પર્યાપ્તિ ૫. ભાષા-પર્યાપ્તિ ૬. મનઃ-પર્યાપ્તિ
પર્યાપ્તિનો અર્થ છે—જીવનોપયોગી પૌગલિક શક્તિના નિર્માણની પૂર્ણતા.
જ્યારે જીવ એક સ્થૂળ શરીરને છોડીને બીજું શરીર ધારણ કરે છે ત્યારે ભાવિ જીવન-યાત્રાના નિર્વાહ માટે પોતાના નવીન જન્મક્ષેત્રમાં એકસાથે આવશ્યક પૌગલિક સામગ્રીનું નિર્માણ કરે છે. તેને અથવા તેનાથી ઉત્પન્ન થનારી શક્તિને–પૌગલિક શક્તિને પર્યાપ્તિ કહે છે.
છએ પયક્તિઓનો પ્રારંભ એક કાળમાં થાય છે, પરંતુ તેમની પૂર્ણતા ક્રમશઃ થાય છે, એટલા માટે ક્રમનો નિયમ રાખવામાં આવ્યો છે. આહાર-પર્યાપ્તિને પૂર્ણ થવામાં એક સમય અને શરીર આદિ ૧. જૈન સિદ્ધાંતમાં સહુથી સૂક્ષ્મ અર્થાત્ અવિભાજ્ય(જેના વધુ ભાગ ન થઈ શકે તેવા) કાળનું નામ “સમય” છે. = ક પાંચમો બોલ- ૨૧
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org