________________ અભિવંદના 'વીસમી સદીના આઠ આઠ દશક સુધી પ્રકાશ પાથરતી આપની વિશ્વ પ્રભાવક પ્રજ્ઞાને | અમારી કોટિ કોટિ વંદના. 'કોઈને આજ આપનામાં વિવેકાનંદના | દર્શન થાય છે, કોઈ આપનામાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય સજીવ થતા અનુભવે છે, તો કોઈ આપનો ‘સંબોધિ' ગ્રંથ વાંચી અંતરમાંથી ઉચ્ચરે છે - ‘વંદે મહાપ્રશં જગદ્ગુરુમ.’ પ્રેક્ષાધ્યાન પદ્ધતિ, જીવના 'વિજ્ઞાન પ્રશિક્ષણ અને આગમ અનુસંધાનરૂપી ત્રિવિધ જ્ઞાનગંગા વિહાવી આપે અમારા જીવન ઉદ્યાનને સીંચ્યો છે. અનેકાન્ત ભારતી પ્રકાશનના માધ્યમથી આજે આપના ચરણમાં પાંચ કરોડ ગુજરાતી 'ભાષાભાષી જનો શ્રદ્ધા અને સમર્પણનો. ' અર્ણ અર્પણ કરતાં અત્યંત આનંદ અને ગૌરવની અનુભૂતિ વ્યકત કરે છે. l અનેકાન્ત ભારતી પ્રકાશના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org