________________
અને દેવિ મનમાં એકબીજાના સ્મરણ માત્રથી તૃપ્ત થઈ જાય છે. આગળ Tagવીચાર |
III સોલ સ્વર્ગથી ઉપર નવગ્રેવક, નવ અનુદિશ, અને પાંચ અનુત્તર વિમાનવાસી દે કામસેવનથી રહિત હોય છે. ભવનવાસી દેવ કેટલા પ્રકારના છે? भवनवासिनोऽसुरनागविद्युत् त्सुपर्णाग्निवात
स्तनितोदधिद्वीपदिक्कुमाराः । ॥१०॥
ભવનવાસી દેવોમાં અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિકકુમાર એવા ૧૦ ભેદ છે. વ્યંતરદેવના કેટલા ભેદ હોય છે?
Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org