________________
ભવનવાસી અને વ્યંતરદેવેની પ્રત્યેક જાતિમાં બે બે ઈદ્રો હોય છે. શું દેવમાં પણ અતિ સુખ છે? कायप्रवीचारा आ एशानात् । ॥७॥
ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી તથા સૌ ધર્મ તથા ઈશાન સ્વર્ગના દેવ મનુષ્ય અને તિયાની જેમ શરીરથી કામ સેવન કરે છે. બીજા સ્વર્ગ પછી તેમાં શું પરિવર્તન આવે છે? शेषाः स्पर्श रुपशब्दमनः प्रवीचाराः । ॥८॥ - ત્રીજા સ્વર્ગથી લઈને સલમા સ્વર્ગ સુધી કેટલાંકમાં દેવીના સ્પર્શથી, કેટલાકમાં રૂપને દેખવાથી કેટલાંકના શબ્દ સાંભળવાથી અને કેટલાંક સ્વર્ગોમાં દેવ
Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org