________________
અધ્યાય દસમો : કુલ સૂત્ર સંખ્યા ૯.
પ્રથમ કેવળ જ્ઞાનની ઉત્પતિમાં કારણ, મોક્ષનું સ્વરૂપ, મોક્ષમાં અભાવ, સદ્દભાવ, ઉધ્વગમન ઉર્વગમનનું ઉદાહરણ, સિધ્ધમાં ભેદ કઈ અપેક્ષાએ કહ્યાં છે. વગેરેનું વર્ણન છે.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિદ્યાસાગરજીના શિષ્ય શ્રદ્ધેય બાલ બ્રહ્મચારી શ્રી રાજેશજીના માર્ગદર્શન નીચે ચાતુમાસમાં પર્વાધિરાજ પર્યુષણ દરમ્યાન તવાર્થ સૂત્ર ગ્રંથનું અધ્યન થયું હતું જેમાં શેઠશ્રી કાંતિલાલ વનમાળીદાસ વખારિયા Oા શેઠશ્રી સુશીલભાઈ ડાહ્યાલાલ વખારિયાને એવી ભાવના જાગૃત થઈ કે આ ગ્રંથને ગુજરાતીમાં અનુવાદ થઈ સાધમીઓના અભ્યાસ માટે જે ઘરેઘરે પહોંચતે કરીએ તે ઘણે જ લાભદાયી નીવડે તેવી ભાવના સાથે શેઠશ્રી કાંતિલાલ વનમાળીદાસ વખારીયા ત્યા શેઠશ્રી સુશીલભાઈ ડાહ્માભાઈ વખારીયાના પરિવાર તરફથી આર્થિક સહાગ પ્રાપ્ત થતા આ તત્વાર્થ સૂત્ર
Jain Educationa Intefratil@essonal and Private Usev@why.jainelibrary.org