SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ હવે જમ્બુદ્વીપની રચના અને વિસ્તાર બતાવે છે :तन्मध्ये मेरुनाभिर्वृ त्तो-योजनशतसहस्रवि ष्कम्भोजम्बूद्वीपः । ॥९॥ આ દ્વીપ સમુદ્રોના મધ્યમાં એક લાખ જન વિસ્તારવાળે જમ્બુદ્વીપ છે. જેના મધ્યમાં નાભિની સમાન સુમેરૂ પર્વત છે. જમ્બુદ્વીપના ક્ષેત્રનું વર્ણન - भरत-हैमवत-हरि-विदेह रम्यक हैरण्य __ बतैरावत वर्षाः क्षेत्राणि । ॥१०॥ આ જમ્બુદ્વીપમાં ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્યો, હૈરણ્યવત અને ઐરાવત એ સાતક્ષેત્ર છે. ક્ષેત્રોની વચમાં શું છે? Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy