________________
૪૯
દધિ સમુદ્ર (૩) પુષ્કર દ્વીપ-પુષ્કર સમુદ્ર (૪) વારૂણીવરદ્વીપ–વારૂણી સમુદ્ર (૫) ક્ષીરવરદ્વીપક્ષીર સમુદ્ર (૬) વૃતવરદ્વીપ–વૃતવર સમુદ્ર (૭) ઈક્ષુવર દ્વીપઈશ્કવર સમુદ્ર (૮) નંદીશ્વરદ્વીપ–નંદીશ્વર સમુદ્ર (૯) અરૂણવરદ્વીપ-અરૂણવર સમુદ્ર. આ પ્રકારે સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત એકબીજાને ઘેરીને અસંખ્યાત દ્વીપ એને સમુદ્ર છે.
આ દ્વીપ સમુદ્રોની રચના કેવી છે તે બતાવે છે. द्विििवष्कम्भा पूर्व पूर्व परिक्षेपिणो
વઢયાર | Iટા પ્રત્યેક દ્વીપ સમુદ્ર બમણું બમણું વિસ્તારવાળા એકબીજાથી ઘેરાયેલા તથા ચૂડીના આકાર જેવા બળ છે.
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org