________________
૧૭૩
नवचतुर्दश पंचद्विभेदा यथाक्रमं प्राध्यानात् ।
૫ર્॥
ધ્યાનની પહેલાના પાંચ તપમાં ક્રમપૂર્ણાંક પ્રાયશ્ચિતના ૯ (નવ), વિનયના ૪ (ચાર), વૈચાનૃત્યના ૧૦ (દસ), સ્વાધ્યાયના ૫ (પાંચ) અને વ્યુત્સના ૨ (બે) ભેદ છે.
પ્રાયશ્ચિત ના નવ ભેદ કયા કયા છે?
आलोचना व्युत्सर्गतपश्छेद
प्रतिक्रमण तदुभय विवेक પરિ રેપસ્થાપનાઃ ।
*
આલેાચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સગ, તપ છેદ, પરિહાર અને ઉપસ્થાપના (આ ભેદ છે)
પ્રાયશ્ચિતના નવ
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org