SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ દૃષ્ટિએ ખાદી જેટલું શુદ્ધ વજ્ર નથી. જેએ બીજો સગ્રહ રાખે છે, તેઆ હાથે કાંતે, અને વણે સર્વાંત્તમ અને જે ન કાંતે ન વણે તેએ . શુદ્ધ ખાદી અવશ્ય પહેરે'. ઉપદેશની સચેાટ અસર કાઠિયાવાડમાં થઈ છે. છગનલાલ જોષીએ ખૂબ તારીફ્ કરતાં એક વખત મને જામનગરમાં કહેલું કે “પૂ. મુનિજી જેવા દિલના ખાદી પ્રેમ હજુ મારામાં પણ હશે કે કેમ, એ શ`કા છે.' એ વાત સાચી જ છે. જૈનસાધુ ખાદીપ્રચારમાં આટલા રસ લે એ તેમને નવીન જ લાગે. પરંતુ તેમાં નવાઈ પામવા જેવું નથી, જૈનસાધુઓ ખાદી પ્રત્યે રાજકારણ માનીને અલગ રહે છે તે યથા` નથી. ખરી રીતે જેમ અભક્ષ્યાહાર છેડવાની પ્રવૃત્તિમાં રસ લેવાય છે, તેમ ચીવાળાં કે યંત્રાત્પન્ન વસ્રો છે.ડાવવાની પ્રવૃત્તિમાં રસ લેવાય તે સક્રિય અહિંસાનું અંગ છે. યંત્રવાદને જાણે અજાણ્યે જેટલા ટેકા છે. મળે તેટલી માનવતા અને અહિંસાની ઉજજવળતા છે. પરિગ્રહનુ જૈનશાસન કટ્ટર વિરેધી છે પરિગ્રહવાદ અને યંત્રવાદ અને જન્મજનક ભાવે આજે જગત પર સ્વામિત્વ જમાવી બેઠાં છે. એટલે ખાદી અનેક રીતે મંગળકર છે એમ માન્યા વિના ચાલતું નથી. ખાદી પ્રચારથી લોકોને ભૂખમરા અને તેને લીધે-ભૂખમરાને-લીધે જન્મતાં, ચારી લૂંટ આદિનાં દૂષણા તથા વ્યસનખારી ઘટે છે. એ પ્રમાણેા મળ્યાં છે. ભાઈ તાલમજી લખે છે તેમ એક અબજ રૂપિયા ખાદીથી હિંદમાં બચે એ આર્થિક દૃષ્ટિના લાભ પણ નાતા મુને નથી. બીજું તે આ છેવટે બાવલા પરત્વે એટલું જ કે અહીંના ખાદીભંડાર પ્રમાણમાં ઠીક ચાલે છે. એ આંકડા મેં જાણ્યા છે. આ ભંડાર યુવકોએ તે જાતમહેનત પર ઊભા કર્યા છે. ગામના ટેકા સુદર છે. અને અહી નિર્યુમિત કાંતનારા ત્રીસે જગુ છે. પરંતુ બાવલા ગામે આટલેથી જ સ ંતાપ ન માનવા જોઈએ, એથી વધુ પ્રગતિ કરવી જોઈએ અને માતાઓમાં ખૂબ નવરાશ છે, તે વખતે તેએ ઠીક ડીક ફાળો આપી શકે તેમ છે, હજુ ખાદીએ માતાઓમાં પ્રવેશ એ કર્યો છે. માતાએ તે! આ માગ માં આગળ પડતા ભાગ લેતાં થવાં જોઈએ. બાવળા એ ધાળકા તાલુકાનુ અત્ર ગામ છે. અહીં ઘણાં ગામડાંઓનુ માર્ છે. એને સહુએ હૃદયપૂર્વક પ્રમાણિકતાપૂર્વક દીપાવવુ જોઈએ. [રેટિયાબારશને દિને બાવળામાં આપેલ જાહેર પ્રવચન.] ૧૯૪૦, ‘પ્રાસંગિક અને પ્રશ્નોત્તરી' માંથી ૧. છગનલાલ ન. જોષી, સત્યાગ્રહ આશ્રમના વર્ષો સુધીના મંત્રી, અને જાણીતા રિજનસેવક. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy