________________
[૬]
આજના જગતને એક વ્યાસપીઠ ઉપર ખેસાડવા માટે સવ ધમ સમન્વય વિના બીજો કેાઈ સફળ ઉકેલ નથી. એ દૃષ્ટિએ હું એ સાતેય પુરુષોને ગાળમેજી પરિષરૂપે સાથે બેસાડુ' છું. વળી તેમની નજીકમાં જે ગુણા મૂકવા છે, તે જ એના સાચા ક્રમ બતાવી આપે છે. મારા નમસ્કાર તા ગુણા સાથે રહેલી કલ્પનામૂર્તિ મહાપુરુષોને જ છે, માત્ર વ્યક્તિઓને નહી.
એક અર્થમાં કહીએ તા ઈસુ, હજરત મહ ંમદ અને અષ! જરથુષ્ટ્રે તેમના જમાનામાં તેમની પાસેની જનતામાં જે જાગૃતિ આણી તેણે માનવતાને તૈયાર કરવામાં મહાન ફાળા આપ્યા છે. એવી માન્યતા ઉપર જ રામ અને કૃષ્ણના ઉપદેશા ટકી શકે, અને આટલી માનવ યેાગ્યતા પછી જ ખ્રુદ્ધ અને મહાવીરની શ્રમણ સંસ્કૃતિ કામ આપી શકે. આમ જૈનધમ કાઈ વાડા નથી, પણ આ બધાંનું સમન્વય કર નારું એક અમલી બળ છે.”
અને તેથી જ તેએા
ધર્મ અમારી એકમાત્ર એ સવ ધમ સેવા કરવી, ધ્યેય અમારું છે વત્સલતા વિશ્વમહી એને ભરવી. આ ધ્યેયમંત્ર લઈને ઘૂમ્યા.
આનંદ અને ઉલ્લાસ, ભાઈચારા, બિરાદરી કે મૈત્રી-મહોબ્બત માટે માનવે ઉત્સા યેાજ્યા પરંતુ આજે તા દેશમાં અવારનવાર ફાટી નીકળતાં છમકલાં કાંક એકાંગી ધમ ઝનૂન, કયાંક જ્ઞાતીય સંકુચિતવાદ કે કયાંક કામી ઉશ્કેરાટાથી આપણા પ્રજાકીય ઉલ્લાસને ઝૂટવી તે છે, અને પરિણામે આમપ્રજાની સાંસ્કૃતિક કેળવણી સાથેનુ નિર્દોષ મનાર જન પણુ વગાવાય છે.
મુનિશ્રીની આ પ્રેમની ઝાલરી આપશુને પ...પુર્વે -પ્રેમ, ઔદાર્ય અને સહિષ્ણુતાના સાદ સ ંભળાવ્યા કરે છે, એવા નાદ અને સાદ જેણે સાંભળ્યા છે તે આ સાંસ્કૃતિક વિરાસતથી ભાવિ પેઢીને વંચિત કેમ રાખી શકે ? નવી પેઢીના હાથમાં આ પમહિમાને પ્રેમાપહાર મૂકીએ !
Jain Educationa International
મનુ પંડિત સંત્રી, મહાવીર સાહિત્ય પ્રકાશન મદિર
For Personal and Private Use Only.
www.jainelibrary.org