SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ સાંધવા માટે ખૂબ જ પ્રયાસ કર્યાં છે, કે જેથી આપણને તેમાંથી સુંદર આદશ લેવાનો મળે અને આપણે તે માગે પ્રેરાઈએ. જેમ કૃષ્ણ નાના હતા, ખેલતા હતા, તેમ આપણે પણ ખેચ્યા છીએ, તેમણે દૂધ પીધેલું. ભોજન કરતા વ્યવહારમાં પડયા હતા એમ આપણે જોઈએ અને એમના જીવન તરફ પ્રેરાઇએ તેા તેથી ખૂબ રસ લઈ શકીશુ . હવે એમના જીવન અંગે કહ્યું : આ ભારતવર્ષમાં મુખ્ય ત્રણ ધર્માં થઈ ગયા. (૧) વૈદિક ધમાઁ (૨) જૈન ધમ' (૩) ખૌદ્ધ ધર્માં, બાકીના બીજા ધમેર્યાં બહારથી આવેલા છે અને કેટલાક છે તે મૂળની શાખારૂપ છે. તે ત્રણ ધૂ'માં ચાર મહાન પુરુષા થયા છે (૧) વૈદિકધમ : રામ અને કૃષ્ણુ. (૨) જૈનધમ : તીથકર મહાવીર. (૩) યુદ્ધધર્મ' : મુદ્દે અથવા શાકસિ. આ ચાર પુરુષ। પૈકીના આ એક કૃષ્ણ છે. તે વસુદેવના પુત્ર હતા. હવે તેમનું જીવન તપાસીએ. તેના બે ભાગ પડાય : (૧) પૂર્વાધ : બાળપણનો રસિક ભાગ ભાગવતમાંથી મળે છે. (ર) ઉત્તરાધ : ઉત્તરાધનું નક્કર જીવનઘડતર મહાભારતમાંથી મળે છે. તેમાં પણ ગીતા એ તે એમના આધ્યાત્મિક જીવનનુ પારદર્શીક દોહન છે. કૃષ્ણ કેવા હતા એ ગીતા પરથી કલ્પી શકાય તેમ છે. શ્રીકૃષ્ણ એ દેહધારી તરીકે એક મહાત્મા હતા, યુક્ત યોગી હતા. એટલે જ એમને પરમાત્મ કાટીને સાક્ષાત્કાર અનુભવગત હતા. પણ તે અનેક જન્મના પરિપાક હતા. આવા પુરુષો જન્મ ધરે છે ત્યારે તેમનો જન્મ કષ્ટમયપ્રસંગે ચાય છે. ગીતા જેમ કહે છે તેમ યદા યદાહિ ધર્માંસ્ય......છે.' પરિત્રાણાય સાધુનામ્...તે સામાજિક રાજકીય અને ધાર્મિક રીતે જોઈએ તેા ભારતનુ જીવન એવી કષ્ટમય રીતે પસાર થતું હતું કે તે વખતે એવી વિભૂતિની જરૂર હતી. કાલિદીના પાણીમાંથી રાત્રે ચેકી વટાવીને વ્રજમાં લઈ જવાને તેમના ખાળજીવનમાં કેટલી સંકટગ્રસ્ત સ્થિતિ હતી તેનો ખ્યાલ આપે છે. ‘મુશ્કેલી જ મહાપુરુષાતે જન્માવે છે, મહાત્મા માઝીઝને વહેતા પ્રવાહમાં પેટીમાં મૂકવામાં આવ્યા હતા. આવી રીતે દરેક મોટા પુરુષને બાળપણથી જ કષ્ટમય જીવનમાંથી પસાર થવાનુ હોય છે, Jain Educationa International For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy