SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષય તૃતીયા : વરસીતપ પારણાં [] બુદ્ધ પૂર્ણિ’મા : વિશષ્ય બુદ્ધદેવ વે શા ખ મા સ અક્ષય તૃતીયા [ વૈશાખ સુદ ત્રીજ ] વરસીતપ પારણાં અક્ષય તૃતીયાના તહેવાર વૈદિક સંપ્રદાયામાં કૃતયુગના આિિદન તરીકે પ્રસિદ્ધ છે. જ્યારે જૈન સંપ્રદાયમાં એ દિન વરસીતપના પારણા તરીકે પ્રસિદ્ધ છે. જૈન આમ્નાય અનુસાર કહેવાય છે કે આદિ તીર્થંકર ઋષભદેવજીએ સતત વર્ષાં પંત ઉપવાસા કર્યા હતા અને આ દિવસે તેમના પૌત્રે તુરસથી પારણુ કરાવ્યુ હતુ. હમણાં જૈન સંપ્રદાયમાં અને ખાસ કરીને જૈન સ્થાનકવાસી સંપ્રદાયમાં વર્ષોં સુધી એકાંતર (એક દિવસ પારણુ એક દિવસ ઉપવાસ) એ રીતે વ્રત ધારણ કરીને છેલ્લુ પારણુ. વૈશાખ સુદ ત્રીજને દિવસે કરવાની પ્રથા ચાલે છે. કાઈ વળી (બે દિવસ ઉપવાસ અને એક પારણુ એમ) એ રીતે પણ વી તપ કરે છે. Jain Educationa International શારીરિક તપ માટે વૈદિક અને બૌદ્ધ બન્ને ધમ`સ ંપ્રદાયો કરતાં કહેવાતા જૈના ખૂબ કડક છે એવી જનસામાન્ય માન્યતા છે. જૈનસૂત્રમાં શારીરિક તપ તરફ એક અપાયા છે એ સાચું; પરંતુ એનું સ્થાન જ્ઞાન, દર્શીન અને ચારિત્ર પછીતું છે, જયાં લગી ઘેાડા અંશે પણ રાગદ્વેદ દૂર ન થયાં હોય અથવા તે દૂર કરવાની દૃષ્ટિ પણ ન હોય; ત્યાંલગી શારીરિક તપથી વ્યક્તિને કે સમાજને કોઈ મોટો લાભ થતા હાય, એમ મને જણાતું નથી; ઊલટુ ખાટા આત્મસાષ અને આરોગ્યહાનિ પણ પહેાંચવાના સંભવ છે; એટલે આ પ્રથામાં આટલા સુધારા થવાની જરૂર છે કે જેને એ વ્રત કરવું હોય તે, તે સ ંપ્રદાયના સાચા અગ્રણીઓની આ વ્રત કરતાં પહેલાં સંમતિ લેવાની વૃત્તિ રાખે. For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy