SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ [][] હાળી શિવાજી જયંતી હાળી [ફાગણ સુદ પૂનમ] ફી ગ ણમા સ ‘હુતાશની,ધૂળેટી તથા રંગ મહેોત્સવ' પ’ત્રિવેણી આ મહિનામાં આવે છે. હાળીના દિવસે કેટલાક ઉપવાસાદિ કરે છે, તેા કેટલાક લોકો અશિષ્ટ ઉચ્ચારો કાઢે છે. રાત્રે હુતાશની પ્રગટે છે. ધૂળેટીને દિવસે બાળકો કાદવ અને રંગ ઉડાડે છે. બીજને દિવસે વૈષ્ણવ સમાજમાં હર્ષાથી હારી ખેલાય છે અને કેશુડાં ફૂલરંગ ઉડાડવાની પ્રથા છે. આ ત્રણે દિવસમાં આ પ ત્રિવેણીમાં સારાંનરસાં બન્ને તāાનુ મિશ્રણ છે. હું આ પ ત્રિવેણીમાં હિરણ્યકશિપુ, પ્રહલાદ અને વિષ્ણુની ત્રિપુટીને કેંદ્રમાં ગણુ છુ . જેએ ગાળાગાળી કરે છે, છાણુ ઉડાડે છે, લેાકેાનાં વસ્ત્ર રગથી બગાડે. છે, હોળી પ્રગટાવવા માટે છાણાં લાકડાં ચોરી લાવે છે, બિભત્સ ચિત્રવિચિત્ર વેશે કે પ્રતિમાએ ખડી કરે છે, તે હિરણ્યકશિપુના વનને અનુસરે છે. આ દાનવીવૃત્તિના વારસે છે. Jain Educationa International જેએ ઉપવાસ કરે છે, હોળી પ્રગટયા પછી જ ભોજન કરે છે, અને પ્રભુનામ, લે છે તે પ્રદ્લાદના વર્તનને અનુસરે છે. આ ભક્તિમય દૈવીવૃત્તિને વારસા છે. જેએ હોરી ખેલે છે, વસ'ત ઋતુના ઉત્સવ માણે છે, તે વિષ્ણુભગવાનની પ્રાસાદિક વિજયવૃત્તિને અનુસરે છે. આવા વર્ગ તે પોતાના જીવનમાં પણ પ્રસાદ અને વિજય ભરે તે એમાં ઉલ્લાસ સાથે સમર્પણ પણ આવી જાય છે. બીજી રીતે જોતાં હિરણ્યકશિપુને હું માહ ગણું ..., તેની બેન હોલિકાને તૃષ્ણા કહ્યુ` છું. પ્રહ્લાદને પ્રથમ અજ્ઞાન અને વિષ્ણુની એથે જ્ઞાનને સ્થાને ગાઢવું છું. મેનુ બાળક અજ્ઞાન છે. જેમકે એક વસ્તુ પર મેહ થયા, તે તેમાંથી તે વસ્તુના ખેાખા પાછળ દોડવાના કે મેળવીને ચૂંથવાના વિકલ્પ પેદા થવાને.. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy