SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ વ મ હિમા 3 નવું વર્ષ 1 ભાઈબીજ 1 દેવદિવાળી 1 શ્રીમદ્ રાજચંદ્ર જયંતી 1 જ્ઞાનેશ્વર જયંતી કા ર ત ક નવા વર્ષની શુભેચ્છાઓ ૧. આ અભિનવ વિક્રમ વર્ષ સૌને મંગલ પ્રેરક બને. ૨. અહિંસાને પૂરા અર્થમાં વિજય થાઓ. ૩. વિશ્વની સર્વ પ્રજાઓમાં શાંતિ, શાંતિ, શાંતિ, વિસ્તર. ૪. વિશ્વવત્સલતાને માર્ગ સરળ બને. ૫. સી શ્રેયાથીઓની પ્રગતિ મૈયા (જીવન અને જગતના મહાનિયમ) પ્રત્યે વળે. નવું વર્ષ નવા વર્ષને નવલ પ્રભાતે હવે પછી જે સમાજ ઘડતર કરવાનું છે તેને અનુરૂપ નીચેનાં સૂત્રો ચોપડામાં લખતાં અને આચરણમાં મૂકવાં જરૂરી છે. મહાવીરની અહિંસા પ્રસરજો. ઇસ્લામની બિરાદરી કોમ લગી ન રહેતાં જગત લગી પહોંચજો. રામનાં એકપત્નીવ્રત અને વચનપાલન સમાજ સામે રહેજે. ઈશુની ક્ષમા અને જરથુસ્ત્રની પવિત્રદિલી પ્રગટજે. નવું વર્ષ સૌને મંગલ પ્રેરક થજે. માનવ માનવ વચ્ચે કશા જ ભેદભાવ ન રહેજે. વિશ્વની સર્વ પ્રજાઓમાં શાંતિનો જ નાદ હ. સાણંદ, તા. ૬-૧૧-૪૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy