________________
પાટણ તીર્થ દર્શન
[૫૫]
આ તીર્થ સ્થળની સ્થાપના વિક્રમની ૧૪મી સદી કરતા પહેલા થઈ હશે. એમ પ્રમાણે સાથે મળતા ઉલ્લેખોથી જાણી શકાય છે.
કહેવાય છે કે ઘણી સદીઓ પૂર્વે ઈડરની પાસેના ભા ટુઆર ગામના શ્રાવક સૂરચંદ્રને આ પ્રતિમા જમીનમાંથી મળી આવી હતી. જ્ય રથી આ પ્રતિમા મળી ત્યારથી શ્રાવકની રિદ્ધિસિદ્ધિમાં વધારે થતે ગયે અને તેમની ખ્યાતિ ફેલાવા લાગી. ઈર્ષાથી પ્રેરાઈને ઈડરના રાજાએ પ્રતિમાની માંગણી કરી. તેથી શ્રાવકે પ્રતિમાજીને ભૂગર્ભમાં સુરક્ષિત ભંડારી દીધી.
વિ. સં. ૧૩૩૫ માં ત્યંત શ્રાવકે સુંદર મંદિર બંધાવીને ભટેવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી બીજા એક ઉલ્લેખ પ્રમાણે ચાણસ્માના રવિચંદ્ર શ્રાવકે વિ. સં. ૧૩૩૫ માં અહીં મંદિર બંધાવીને આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી.
પ્રતિમા ભાડુઆર ગામમાં ભૂગર્ભમાંથી પ્રગટ થવાના કારણે પ્રભુને લેકે ભટેવા પાર્શ્વનાથે કહેવા લાગ્યા હશે. રેતીની બનેલી આ પ્રતિમા ખૂબ જ પ્રભાવશાળી છે.
મહેસાણ-હારીજ રોડ લાઈન ઉપર આ તીર્થસ્થળ આવેલું છે. ચાણસ્મા રેલ્વે સ્ટેશનથી મંદિર ૧ કિ. મી દૂર છે.
રહેવા માટે સ્ટેશનની સામે જ ધર્મશાળા છે. જ્યાં વીજળી, પાણી, વાસણે, ઓઢવા પાથરવાનાં સાધનોની સગવડ છે.
- શ્રી ગાંભુ તીર્થ - ગાંભુ ગામને ઈતિહાસ વિક્રમની ભી સદી પૂર્વેને છે. પ્રાચીન રાજધાની પાટણના વસતા પહેલા આ નગર વસેલું હતું. તેનું પ્રાચીન નામ ગાંભીરા તથા ગંભુતા હતું.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org