________________
[ ૫૬ ]
પાટણ તીથ દઈન
જિનાલયને મળેલા ભેટ પત્રાથી માલુમ થાય છે કે પ્ર'થીન સમયમાં અહીં અનેક જૈન મંદિશ હતાં. અનેક જૈનગ્રંથાની રચના પણ અહીં થઈ છે. શ્રી શીલાંાચાર્યજીએ ‘આચારાંગ સૂત્ર' ની ટીકા આ જ ગામમાં વિ. સં. ૯૧૯માં કરી હતી. પ્રાચીન ઔદ્ધ ગ્રંથ · સુશ્રુત ' ની રચના પણ અહી જ થઈ હતી.
મ`ત્રીશ્વર વિમળશાહના પૂર્વજ નીના શેઠ ભીનમાલથી પહેલાં અહી આવીને વસ્યા હતા. વનરાજ ચાવડાએ તેમને પાટણ રહેવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમ જ તેમના પુત્ર લહેરને પાટણને દંડ નાયક બનાવ્યા હતા.
ગાંભુ નગરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે. જે ગંભીરા પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે. પ્રતિમાની કલા ખૂબ જ શાભાયમાન છે. જાણે પ્રભુ સાક્ષાત્ હસતા હાય તેમ બિરાજેલા છે. અડી'થી અનેક પ્રાચીન પ્રતિમા એ ભૂગર્ભ માંથી પ્રાપ્ત થઈ હતી, જેમાંથી કેટલીક મુખઈ, પાલીતાણા, તળાજા વગેરે ગઈ છે.
ગાંભુ ગામ મહેસાણાથી ૧૬ કિ. મી. દૂર છે. જ્યાંથી અસ અને ટેક્ષીની સગવડ મળે છે. ખસ સ્ટેન્ડ જિનાલયની પાસે જ છે.
મહેસાણા-માઢેરા રોડ ઉપર ગણેશપુરા થઇને ગાંભુ જવાય છે. રહેવા માટે ધર્મશાળા છે જયાં બધી જ સગવડો મળી રહે છે.
ઉત્તર ગુજરાતમાં અનેક તીર્થ સ્થળો આવેલાં છે. ભેાયણી, પાનસર, સેરીસા, વામજ, મહુડી વગેરે તીર્થાંની પ્રાચીનતા, મહત્તા કાણુ નથી જાણતુ ! વામજથી સેરીસા ભોંયરા માર્ગે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org