________________
એ ચાર ભેદના દરેકના દેશથી તથા સર્વથી એમ બબ્બે ભેદ થાય છે ત્યારે પિસહના આઠ ભેદ થાય છે, અને સંગી ભેદ કરીએ તે ૮૦ થાય છે.
હાલ [પૂર્વાચાર્યોની પરંપરાથી દેશથી અને સર્વથી એમ બે રીતે ફક્ત આહારપોસહ કરાય છે, એટલે તિવિહાર ઉપવાસ, આયંબિલ, નિવી કે એકાસણું કરીને પિસહ કરે તે દેશથી આહારસિહ, અને ચેવિહાર ઉપવાસ કરીને સિહ કરે તે સર્વથી આહારપોસહ.
બાકીના ત્રણ ભેટવાળા—શરીરસત્કાર પોસહ આ]િ પિસહ હાલ સર્વથી કરાય છે.
આ પિસહ આઠ પ્રહરને [દિવસ ને રાત્રિને] અથવા ચાર પ્રહરને, [દિવસને જ અથવા રાત્રિને જ] એમ એ બે રીતે કરાય છે.
જેને માત્ર રાત્રિના ચાર પ્રહરને પિસહ કર હેય, તેને પણ ઉપવાસ કે છેવટ એકાસણુ સુધી કાંઈપણ તપ કરેલ હવે જોઈએ. અને પિસહ કરવાની ઈચ્છાવાળાએ સવારે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. પોસહ કયારે લેવાય? અને પ્રતિક્રમણ વગેરેની
વ્યવસ્થા મુખ્યવૃત્તિએઝ પોસહ કરવાની ઈચ્છાવાળાએ [મુખ્ય વિધિએ પ્રભાતમાં પ્રથમ પિસહ ગ્રહણ કરી (ઉચ્ચરી) પછી પ્રતિક્રમણ કરવું જોઈએ. તેમ ન બને તે પ્રતિક્રમણ કરી, જ આ ભેદો ગુરુદ્વારા સમજી લેવાની જરૂર ઈચ્છા રાખવી. * પિસહવત માટે મુખ્ય વિધિ એ છે કે–પ્રથમ પિસહ ગ્રહણ કરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org