________________
-
સામાયિક પાર્યા વિના જ પિસહ લે. એટલે કે કલાકની ચાર થાય કહ્યા પછી નમુત્થણું કહી જૈષધ ઉચ્ચરે. પછી બહુ લીના આદેશો લીધા પછી ભગવાન આદિ ૪ ખમાત્ર આપ્યા બાદ અઠ્ઠાઈજેસુલ ખામીને બે ચિત્યવંદન કરે અને પછી તેમાં પડિલેહણના આદેશ વખતે પડિલેહણું કરવી ને દેવવંદન કરીને સઝાય કરવી.
અથવા હાલ (કયાંક ક્યાંક) સવારમાં પડિકમણું કરીને, પછી-જિનપૂજા કરીને, પછી પિસહ લેવાની પ્રવૃત્તિ છે. આ બધા અપવાદ છે.
જેઓ પરિક્રમણું કરીને તરત પિસહ લેતા નથી, તેઓ પણ કઈક પડિલેહણ અને દેવવંદનની ક્રિયા તે વખતે જ પિસહ (ઉચ્ચરી)ને પછી પ્રતિક્રમણ કરવું, એ સામાચારી વિધિગ્રંથોમાંથી સ્પષ્ટ મળી આવે છે. તે સિવાય પ્રતિક્રમણ કર્યા બાદ અથવા પ્રતિક્રમણ કરી પ્રભુપૂજા કરીને પછી પોસહ લેવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે અપવાદે છે. શ્રી સેનપ્રશ્ન-ઉલ્લાસ ત્રીજાના પ્રશ્ન ૧૨૫ અને ૩૧૨ બેઉમાં પણ નીચે મુજબ ખુલાસો છે, તે પણ એ જ સ્પષ્ટ કરે છે.
प्रश्न:-पौषधदिने श्राद्धः प्रतिक्रमणं कृत्वा देवान् वंदित्वा पश्चात्पौषधं करोति तथाकृतपौषधः शुद्धयति न वा ? ।
उत्तरम्-पौषधं कालवेलायां कृत्वा, प्रतिक्रमणं च कृत्वा देवान् वंदते इति विधिः । कालातिक्रमादिकारणवशातु पूर्व . देवान् वंदित्वा पश्चात्पौषधं गृह्णाति । इति ॥ १२५ ॥
तथा-घटिकाद्वयादिशेषरात्रिसमये पौषधं करोति कश्चित्, कश्चिच्च बनाङ्गप्रतिलेखनां कृत्वा तत्करोति, तयोर्मध्ये का પાત્રોવિધિ ?
उत्तरम्-पाश्चात्यरात्रौ पौषधकाले पौषधविधानमिति मौलो विधिः । कालातिक्रमे तद्भिधानं तु आपवादिकम् ॥ ३१२ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org