SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ પછી ખમા૰ દઈ. ઈચ્છા સામાયિક મુહપત્તિ પડિલેહું ? ઇચ્છ” કહી મુહપત્તિ પડિલેહી, ખમા॰ ઇચ્છા સામાયિક સદિસાહું ! ઇચ્છ. ખમા॰ ઈચ્છા સમાયિક ઠાઉં? ઈચ્છ૰ કહી (ઊભા રહી) બે હાથ જોડી એક નવકારગણી ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી સામાયિક ૪ ડક ઉચ્ચરાવેાજી' કહેવું. પછી (પાસડુની માફક) ગુરુમુખે અથવા પાતે કરેમિ ભંતે ઉચ્ચરે, તે આ રીતે :~ કરેમિ ભંતે સૂત્ર કરેમિ ભંતે ! સામાઇય', સાવજ' જોગ' પૃચ્ચખામિ, જાવ પાસહ' પન્નુવાસામિ; દુવિહ, તિવિ હેણુ', મણેણ વાયાએ, કાએણું; ન કરેમિ ન કારવેમિ તરસ તે ! પડિક્કમામિ, નિદામિ, શરિહામિ અખાણ, વાસિરામિ. પછી ખમા॰ ઈચ્છા૰ બેસણું સ ંદિસાહું ! ઇચ્છ. ખમા૦ ઈચ્છા એસણે ડાઉં ? ઇચ્છ. ખમા૦ ઇચ્છા સજ્ઝાય સંસિાહું ? ઈચ્છ’૦ ખમા૰ ઈચ્છા૰ સજઝાય કરું ? ઇચ્છા. કહી (ઊભા રહી) એ હાથ જોડી ત્રણ નવકાર ગણી, ખમા॰ ઈચ્છા મહુવેલ સખ્રિસાહું ? ઇચ્છ. ખમા॰ ઈચ્છા મહુવેલ કરશું ? ઈચ્છં. જો પાસદ્ધ લીધા પહેલાં પડિલેહણા કરી હેાય તા (પેાસહ લીધા પછી એટલે મહુવેલ કરશું ? ઇચ્છ... એ કહ્યા પછી) નીચે મુજબ પડિલેહણાની ક્રિયા કરવી, ખમા॰ ઇચ્છા પડિલેહણ કરું ? ઈચ્છ. કહી મુહપત્તિ પર્ડિલેહી. ખમા॰ ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પિડિલેહણા પડિલેહાવાજી ખમા ઈચ્છવ www.jainelibrary.org Jain Educationa International For Personal and Private Use Only
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy