________________
( ખમાસમણ દઈ) ઈરછાકારેણ સંદિસહ ભગવદ્ ! પસહ મુહપત્તિ પડિલેહું? કહી (ઉભડક બેસી) મુહપત્તિ પડિલેહી, ફરી
અમારા દઈ ઈચ્છાકારેણ સંસિહ ભગવન ! પિસહ સંદિસાહું? ઈચ્છ, ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પિસહ ઠાઉં? ઈચ્છકહી (ઊભા રહી) બે હાથ જોડી, એક નવકાર બેલી ઈચ્છકારી ભગવન્! પસાય કરી પસહદંડક ઉચ્ચરાવેજ.” કહેવું. ત્યારે ગુરુ અથવા વડિલ પિસહાડકને પાઠ ઉચ્ચરા ગુરુને જેગ ન હોય તે પિતે નીચે પ્રમાણે બેલે.
પસહનું પચ્ચખાણ કરેમિ ભંતે ! પોસહં, આહારપોસહ દેસઓ સવઓ, સરીસક્કારપેસ સવઓ બંભરોસહ સવઓ, અવાવારપોસહ સવઓ, ચઉવિહ પસહ ડોમિ, જાવ દિવસ અહેરત પજાવાસામિ, દુવિહં તિવિહેણું, મણેણું, વાયાએ કાણું, ન કરેમિ, ન કારવેલિ, તલ્સ ભતે ! પડિક્ક મામિ, નિંદામિ ગરિહામિ અપાયું વસિરામિ.
-
- -
-
-
-
-
-
-
* ખમાસમણુ પ્રસિદ્ધ છે માટે વખતોવખત આખું નથી લખ્યું.
૧. જ્યાં જ્યાં ખમા આવે ત્યાં ત્યાં ખમાસમણ દેવું. ૨. જ્યાં જ્યાં ઈરછા આવે ત્યાં ત્યાં ઈછાકરણ સંદિસહ ભગવદ્ ! કહેવું. ૩. જે આપણું પહેલાં પોસહ લીધેલ હોય તે વડીલ કહેવાય. ૪. કેવલ દિવસને (ચાર પ્રહરને) જ લે છે, તે જાવ દિવસ અને દિવસને રાત્રિને એટલે આઠ પહેરને સાથે લેવો હોય તે જાવ અહારત્ત પજજુવાસામિ કહેવું; જે રાત્રિને જ લે હોય તો જાવ સે દિવસે રનિંચ પજુવાસામિ એમ બેલિવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org