________________
કલહવિરમણ
કરવાના ઉદ્દેશથી ઘેટાને કહ્યું “તું પાણી કેમ ડોળી નાખે • છે? મારી પાસે પાછું મેલું થઈને આવે છે.” ઘેટાએ કહ્યું કે “તમે નદીના ઉપરના કાંઠે છે, તે તમારી તરફનું પાણી મારી તરફ આવે છે, તો પછી હું કેવી રીતે પાણીને ડોળીને બગાડતે હોઈશ?” તે કલહશીલ વરુએ પ્રત્યુત્તર વાળ્યો
પણ તેં મને છ મહિના પર ગાળ કેમ દીધી હતી?” ઘેટાના બચાએ કહ્યું કે “મને જગ્યાને જ બે માસ હજુ પૂરાં થયાં નથી તે હું છ માસ પૂર્વે તમને ગાળ કેવી રીતે દઉં?” ત્યારે વરુ બોલી ઉઠયું “તેં ગાળ નહિ દીધી હોય તે તારા બાપે ગાળ દીધી હશે” આમ કહી તે ઘેટા પાસે જઈ તેને મારી નાખ્યું અર્થાત્ કજીઓ કરનારને તે લડવાનાં સે બહાનાં જડે છે.
એક મીયાં સાહેબ પિતાના પુત્ર સાથે જતા હતા. કઈ વટેમાર્ગુએ પૂછયું કે “કેમ મીયાં સાહેબ ! આ તમારો પુત્ર છે !” મીયાએ જવાબ આપે. “શું મારે નહિ તો તારા બાપને છે?” પછી પેલો વટેમાર્ગુ બોલ્યા
ખુદા તેને અન્ય રખે.” મીયાએ કહ્યું “તેરા ચલે તે માર ડાલીએ.” આવી રીતે જેની વૃત્તિ લડવાની હોય તે તે વાતવાતમાં છિદ્રો શોધી બીજાએથી ઝગડો ઊભું કરે.
આવા સ્વભાવવાળા પુરુષે જ્યાં જાય ત્યાં પોતાની ભવડે કલહ ઊભું કરે છે. તેમની જીભમાં મીઠાશ બીલકુલ હેતી નથી. તેમની જીભ કુહાડાના ઘા જેવી હોય છે.
તેઓ જાતે કલહ કરે છે અને બીજામાં કલહ કરાવે છે. તેઓ એવી વાતો કરે છે કે ઘણું મિત્રો અને સંબંધીઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org