SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણાતિપાવિરમણ यूपं छत्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । પટેલ નચતે વર્ષો, નવું ન ગમ્યà ॥ ૨ ॥ જો યજ્ઞસ્તંભ છેદીને, પશુઓને હણીને અને લેહીના કાદવ મનાવીનેઆ પ્રમાણે કરીને જો સ્વગે` જવાતું હોય તે પછી 'નરકે કાણુ જશે ? માટે યજ્ઞનિમિત્તે જે હિંસા થાય છે તે અજ્ઞાનમૂલક છે. તેનેા કેઇ પણ રીતે ખચાવ થઇ શકે તેમ નથી. શિકાર એ પણ હિંસાનું એક માઢુ કારણ છે. શિકારી મનુષ્ય તેને એક રમતરૂપ ગણે છે, પણ તે રમતમાં બીજાએના પ્રાણ જાય છે તેનુ તેઓને કયાં ભાન હાય છે ? શરીરબળ ખીલવવાના અનેક માર્ગ છે. નિર્જીવ વસ્તુને નિશાન કરી ધનુવિદ્યા કયાં શીખાતી નથી ? પણ બીજા અનાશાને સ્વચ્છ ંદવૃત્તિથી મારવામાં શૂરવીરાને એક પ્રકારના ખાટા રસ પેદા થાય છે. પણ શાસ્ત્રોમાં તા કહ્યું છે કે— こ उद्यतं शस्त्रमालोक्य, विषादभयविह्वलाः । નીવા પતિ સર્વત્ર, નાસ્તિ મૃત્યુસમ મચમ્ ॥ ॥ कंटकेनापि विद्धस्य, महती वेदना भवेत् । चक्रकुंतासि शक्त्याद्यै- च्छिद्यमानस्य किं पुनः १ ॥ २ ॥ – Jain Educationa International નિરાશા અને ભયથી વિર્તુળ થયેલા જીવા ઉગામેલુ શસ્ત્ર જોઈને ક ંપે છે, કારણ કે મૃત્યુ સમાન બીજો ભય નથી. કાંટા ખેંચી જવાથી પણ પ્રાણીને જ્યારે માટી વેદના થાય છે ત્યારે ચક્ર, ભાલા, તરવાર, બરછી વગેરે શસ્ત્રોથી છેદાતા ` પ્રાણીની વેદનાની તા વાત જ શી ? For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005338
Book TitlePavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Original Sutra AuthorN/A
AuthorManilal N Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy