________________
RRRRRRRRRRRRRRRRRRRRRRRR!
૪. ધૂમ્રપાન કરવું નહિ, વ્યસનોનો ત્યાગ કરવો.
બ્રહ્મચર્ય પાલન કરવું.
૬. ટી. વી., સીનેમા જોવા નહિ. સીનેમાના ગીતો, કોમેન્ટ્રી આદિ રેડીયો / ટેપ-રેકોર્ડ પર સાંભળવા નહિ, તેવા સાધનો સાથે લઇ જવા નહિ.
こここここここここここここここここここここここここれ
૫.
પ્રભુપૂજા અવશ્ય કરવી.
ઉપરોક્ત સૂચનોથી વિપરીત રીતે વર્તવાથી તીર્થની આશાતના થાય છે.
તીરથની આશાતના વિ કરીએ' જેવી લોકપ્રસિદ્ધ પૂજાની પંક્તિ પણ આશાતના
ટાળવાનું સૂચવે છે. તીર્થની પૂજાથી જેમ ઉત્કૃષ્ટ કોટીનું પુણ્ય બંધાય છે તેમ
આશાતનાથી ઉત્કૃષ્ટ કક્ષાનું પાપ પણ બંધાય છે. એક ઠેકાણે કહ્યું છે -
૭.
अन्यस्थाने कृतं पापं तीर्थस्थाने विनश्यति । तीर्थस्थाने कृतं पापं वज्रलेपो भविष्यति ।।
સંસારમાં કરેલા પાપો તીર્થસ્થાનો-ધર્મસ્થાનોમાં જવાથી નાશ પામે છે,
જ્યારે તીર્થસ્થાનોમાં કરેલા પાપ વજના લેપની જેમ મજબૂત થઇ જાય છે એટલે
કે એ ઉત્કૃષ્ટ કક્ષાના પાપો દ્વારા બંધાયેલા કર્મો જીવને ભોગવ્યા વગર છૂટકારો
નથી.
આમ ઉપરોક્ત સૂચનો તેમજ બીજી પણ જ્ઞાત
અજ્ઞાત આશાતનાઓ
ટાળીને સહુ તીર્થયાત્રિકો તીર્થસ્થાનોમાં તારક દેવાધિદેવની ભક્તિ દ્વારા પરમપદને પ્રાપ્ત કરે એવી શુભભાવના.
૨૦૫૦, ભાયંદર (વેસ્ટ)
ખ્રીસ્તી તા. ૫-૨-૧૯૯૪
Jain Educationa International
-
GRRRRRRRRRRRRRRRRRRRRRRRR
For Personal and Private Use Only.
J N N N N N NIPIPR
www.jainelibrary.org