________________
શ્રી નેમિયાધ્યયન-૨૨
ee
ઇચ્છુક આ તમામ મૃગા વગેરે પ્રાણીઓ વાડા અને પાંજરાઆમાં પૂરાયેલા રહેલા છે? તેના સારથી જવામ આપે છે કે- આપના ગૌરવ આદિ રૂપ વિવાહકાય માં ઘણા જનને જમાડવા માટે કલ્યાણ રૂપ હુરણ આદિ પ્રાણીઓને વાડા વગેરેમાં પૂરેલા છે.' સારથિના આવાં વચન સાંભળ્યા બાદ, જીવા ઉપર કરૂણાવાળા મહાજ્ઞાની ભગવાન, બહુ પ્રાણીઓના વિનાશ નઈ ચિંતન ચલાવે છે કે જો મારા નિમિત્તે આ સઘળા જીવા હણાશે તે આ જીવડુંસા, ભવાન્તરામાં પરહેકભીરૂતાના અત્યંત અભ્યાસ કરેલે। હાવાથી કહે છે કે-ભવિષ્યના પરલેાકમાં કલ્યાણ રૂપ નથી. પ્રભુના આ પ્રમાણે અભિપ્રાય જાણીને, વાડા અને પાંજરાઓમાંથી મૃગ વગેરે સઘળાં પ્રાણીઓને જયારે સારથિ છોડાવે છે—અભયદાન અપાવે છે, ત્યારે મહા–યશસ્વી ભગવાન પરમ આનંદપૂર્વક તે સારિથને એ કું ડલે, કદરા અને સઘળાં આભરણાને પારિતાષિક રૂપે આપે છે. (૧૪ થી ૨૦-૭૮૯ થી ૭૯૫) मणपरिणामो अकओ. देवा य जहोइयं समोइण्णा । सव्विड्ढीइ सपरिसा निक्खमणं तस्स काउं जे ॥ २१ ॥ देवमणुस्सपरिवुडो, सिबिय रयणं Fओ समारूढो । निक्aमिय बारगाओ देवययंमि द्विओ भयवं ॥ २२ ॥ उज्जाणं संपत्तो, ओइण्णो उत्तमाओ सीयाओ । साहसी परिgsो अह निक्खमई उ चित्ताहिं ॥ २३॥ अह सो सुगंधगंधिए तुरिअं मउआकुंचिए । सयमेव लुंचई केसे पंचट्ठीहिं समाहिओ ||२४||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org