________________
શ્રી રથમિયાધ્યયન-૨૨
મસ્તકમાં રહેલ ચૂડામણિની માફક અત્યંત શૈાભી રહ્યા છે. મસ્તક ઉપર ધરાયેલ છત્રથી અને ખ ંને બાજુએ વી જાતા ચારાથી શે।ભતા, સમુદ્રવિજયાદિ વાસુદેવ પયતના દશ ભાઈ એ રૂપ દશાાંથી યુક્ત, સઘળા પરિવારથી પરિવરેલા, ક્રમસર ગોઠવાયેલી ચતુર’ગી સેના સતિ, આકાશવ્યાપી દિવ્ય વાજિત્રાના સુંદર ધ્વનિએથી યુક્ત, ઉત્તમ દીપ્તિસ’પન્ન, પૂર્વોક્ત સાહ્યબીના દબદબાપૂર્ણાંક અને યવ‘શ રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અરિષ્ટ નૈમિકુમાર, પેાતાના રાજમહાલયમાંથી નીકળી ધામધુમથી વાજતે-ગાજતે લગ્નમ`ડપના નજીક પ્રદેશમાં भावी पहा. ( ८ थी १३-७८३ थी ७८८ )
अह सो तत्थ निज्र्ज्जतो, दिस्स पाणे भयहूए । वाडेहिं पंजरेहिं च सन्निरुद्धे सुदुक्खि ॥ १४॥ जीवितं तु संपत्ते, मंसट्ठा भक्खियत्वए । पासित्ता से महापन्ने, सारहिं इणमब्बवी ॥ १५ ॥ कस्स अट्ठा इमे पाणा, एए सव्वे सुहेसिणो । वाडेहिं पंजरेहिं च सन्निरुद्धा य अच्छहिं ॥ १६ ॥ अह सारही तओ भणइ, एए भद्दा उ पाणिणो । तुझं विवाहकज्जंभि, भोयावेउं बहु जणं ॥ १७॥ सोऊण तस्स वयणं, बहुपाणिविणासणं । चिते से महापन्ने, साणुकोसे जिएहि उ ॥ १८ ॥ जमझ कारणां एए हम्मान्ति सुबहू जिया । न मे एयं तु निस्सेसं, परळोगे भविस्सई ॥ १९ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org