________________
-
શ્રી રથનેમિયાધ્યયન-૨
અર્થ–માધુર્ય, ગાંભીર્ય વગેરે સ્વરના લક્ષણવાળા, શુભસૂચક રેખા રૂપ એક હજાર ને આઠ ચક આદિ લક્ષણધારી, ગૌતમ ગેત્રવાળા, શ્યામ ચામડીવાળા, મત્સ્યના આકારના ઉદરવાળા, વજુષભનારા સંઘયણવાળા અને સમચતુરન્સ સંસ્થાનવાળા અરિષ્ટ નેમિકુમારને, રાજીમતી કન્યાને પરણાવવા માટે કેશવજીએ, રામતીના પિતા ઉગ્રસેનની પાસે, સુશીલા, મનહર દેખાવવાળી, વિજળી સમાન પ્રભા અને વર્ણવાળી, સર્વલક્ષણવંતી રામતીની અરિષ્ટ નેમિ भाट यायना ४२. (५ थी ७-७८० थी ७८२)
अहाह जणओ तीसे, वासुदेवं महड्ढियं । इहागच्छउ कुमारो, जा से कन्न दलामहं ॥८॥ सव्वोसहीहिं हविओ, कयकोउअमंगलो । दिव्यजुअलपरिहिओ, आभरणेहिं विभूसिओ ।।९। मत्तं च गंधहित्य च वासुदेवस्स जिट्टगं । आरूढो सोहई अहिअं, सिरे चूडामणी जहा ॥१०॥ अह असिएण छत्तेण, चमराहि अ सोहिओ। दसारचक्केण तो, सबओ परिवारियो ॥११॥ चउर गिणीए सेणाए, रइआए जहक्कम । तुडिआणं सन्निनाएणं, दिव्वेणं गगणंफसे ॥१३॥ एयारिसीए इइडीए, जुहए उत्तमाए य । नियगामो भवणाओ निग्जाओ वहिपुगवो ॥१३॥
। षड्भिः कुलकम् ।।
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org