________________
૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ માર્ગની વિરાધના કરી, જેમ બીજા પંખીઓએ મુખમાંથી લઈ લીધેલ માંસની પેશીથી માંસમાં લુબ્ધ કુરરી નામના પંખીની. માફક વિપત્તિની પ્રાપ્તિમાં શેક કરે છે અને વિપત્તિને પ્રતિકાર ન થતાં પસ્તા કરે છે, તેમ વિરાધક આત્માઓ ભેગરસમાં આસક્ત બનેલા ઉભય લેક વિપત્તિની પ્રાપ્તિ થતાં પશ્ચાત્તાપ કરે છે. આવા આત્માઓની સ્વ–પર રક્ષામાં અસમર્થતા હેઈ અનાથતા સમજવી. (૫૦–૭૪૧). सुच्चाण मेहावि सुभासियं इमं, अणुसासणं नाणगुणोववे। मग्गं कुसीलाण जहाय सव्वं, महानिअंठाण वए पहेणं ॥५१॥ श्रुत्वा
मेधाविन् ! सुभाषितमिदमनुशासनं ज्ञानगुणोपपेतम् । मार्ग कुशीलानां त्यक्त्वा सर्व,
મહાનિથાનાં ગ્રને ઉથા ૧૨ / અર્થ–હે બુદ્ધિશાલિન ! પૂર્વોક્ત જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત સુશિક્ષણ સાંભળી, કુશીલીઓને સર્વ માર્ગ છેડી.. મહાનિના માર્ગે તું ચાલજે ! (૨૧-૭૪ર) चरित्तमायारगुणन्निए तओ, अणुतर संजम पालिआणं । निरासवे संखविआण कम्मं, उवेइ ठाणं विउलुत्तम धुवं ॥५२॥
चारित्राचारगुणान्वितस्ततोऽनुत्तर संयम पालयित्वा । નિગ ક્ષેત્ર પૈતિ સ્થાને વિપુોત્તમં ધ્રુવF ૧૨ છે.
અથ–ચારિત્રાચાર અને જ્ઞાન રૂપ ગુણસંપન્ન બનેલ મુનિ, તે મહા નિર્ગથેના માર્ગે ચાલવાથી; યથાખ્યાત ચારિત્ર રૂપ પ્રધાન સંયમનું પાલન કરી અને આશ્રવ વગરને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org