________________
૪૩,
શ્રી મહાનિર્ચથીયાધ્યયન-૨૦
न त्वं जानीषे अनाथस्यार्थ प्रोत्यां च पार्थिव !। यथाऽनाथो भवति, सनाथो वा नराधिप ! ॥ १६ ।।
અર્થ-હે રાજન ! અનાથ શબ્દના અર્થને તેમજ કયા અભિપ્રાયથી મેં અનાથ શબ્દ વાપર્યો છે, એના મૂલની ઉત્પત્તિ રૂપ પ્રથાને તમે જાણતા નથી. આથી જે પ્રકારે. અનાથ કે સનાથ થાય છે, તે પ્રકાર તમે જાણતા નથી. (૧૬-૭૦૭)
मुणेहि मे महाराय, अवक्खित्तेण चेयसा । जहा अणाहो भवई, जहा मे अ पत्तिअं ॥१७॥ ઋજુ છે મારા !. અધ્યાત્તેિર વેરણા .. यथाऽनाथो भवति, यथा मे च प्रवर्तितम् ॥ १७ ॥
અર્થ-હે મહારાજ ! ચિત્તના વિક્ષેપ વગર સાવધાન થઈને, જે પ્રકારે અનાથ શબ્દથી વાપુરૂષ બને છે અને મારું અનાથપણું મેં કહ્યું,” તે વિષયને તમે સાંભળો !. (૧૭–૭૦૮)
कोसंबी नाम नयरी, पुराणपुरभेयिणी। तत्थ आसी पिया मज्झं, पभूअधणसंचओ ॥१८॥ कोशम्बी नाम्नी नगरी, पुराणपुरभेदिनी । तत्रासीत् पिता मम, प्रभूतधनसञ्चयः ॥ १८ ॥
અર્થ-પિતાના ગુણે વડે જુના નગરથી ચઢીયાતી. જુદી ભાત પાડનારી કૌશંબી નામની નગરી છે. ત્યાં મારા પિતા ઘણુ જ ધનના સંગ્રહવાળા હતા. (૧૮-૭૦૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org