________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
यथा मृगः एकः अनेकचार्यने कबासो ध्रुवगोचरश्च । પત્રમુનિોષો દ્રવિષ્ટો, નહીયેનાપિ = વિલયેત્ ॥૮॥
અથ-જેમ હરણુ, એકલા-અનેક ઠેકાણે ફ્રનારો, ફરતાં-ફરતાં જે ઘાસ-પાણી મળે તેને વાપરે છે; તેમ મુનિ એક્વે-એક જગ્યાએ વાસ નહિ કરનારા; ગોચરી દરમિયાન જે કાંઈ અન્ન આદિ મળે તેની ડેલના કર્યો સિવાય આહારપાણીને ગ્રહણ કરનારા અને આહાર વગેરેની પ્રાપ્તિ ન થાય તે સ્વ–પરની નિંદા નહિ કરનારા બને છે. (૮૩-૬૭૬) मिगचारियं चरिस्सामि, एवं पुत्ता जहासुरं । अम्मापकर्हि णुन्नाओ, जहाइ उवहिं तओ ॥ ८४ ॥ मृगचर्यां चरिष्याम्येवं पुत्र ! यथासुखम् । अम्बा पितृभिरनुज्ञातो, जात्युपधि સત્ત: || ૮૪ || અથ-આ પ્રમાણે મૃગચર્યાંનું હું પાલન કરીશ-એમ જ્યારે મૃગાપુત્રે કહ્યું, ત્યારે તેના મા-ખાપે જણુાવ્યું કે બેટા તને જેમ સુખ ઉપજે તેમ તુ કરી શકે છે-અમારી અનુમતિ છે. આ પ્રમાણે અનુજ્ઞા પામેલ મૃગાપુત્ર ઉપધિ રૂપ પરિગ્રહ-સંસારને છેડવા તૈયાર થાય છે. (૮૪-૬૭૭)
૩૧
मिगवाहियं चरिस्सामि सव्वदुक्खविमुक्खणि । तुम्भेहि अन्भणुन्नाओ, गच्छ पुत्त ! जहासुहं ॥८५॥ मृगचर्यां चरिष्यामि, सर्वदुःखविमोक्षणीम् । યુવા સ્વામખ્યનુજ્ઞાતો, રાચ્છ પુત્ર ! યથાસુવમ્ |} ૮૧ | અર્થ તમારી રજા મળતાં, સત્ર દુઃખામાંથી છેડાવનારી હું મૃગચર્યાને સ્વીકારીશ. ત્યારે મા-બાપે જવાબ આપ્યા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org