________________
४६०
શ્રીઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
कोडीसहिअमायामं, कटू संवच्छरे मुणी मासद्धमासिएणं तु, आहारेण तवं चरे
1
॥२५३॥
॥ पभिः कुलकम् ॥
I
॥२४८ ॥
1
॥२४९॥
ततो बहूनि वर्षाणि श्रामण्यमनुपालय क्रमयोगेनात्मानं संलिखेन्मुनिः द्वादशैव तु वर्षाणि संलेखोत्कृष्टा भवेत् संवत्सर मध्यमा, षण्मासांश्च जघन्यका प्रथमे वर्षचतुष्के, विकृति निर्यूहनं कुर्यात् द्वितीये वर्षचतुष्के, विचित्रं तु तपश्चरेत् एकान्तरमाचाम्लं कृत्वा संवत्सरौ द्वौ ततः संवत्सरार्द्धं तु, नातिविकृष्टं तपश्चरेत् ततः संवत्सरार्द्ध तु, विकृष्टं तु तपश्चरेत् परिमितं चैवाचालं, तस्मिन्संवत्सरे कुर्यात् कोटीस हितमाचाम्लं कृत्वा संत्रे मुनिः मासार्द्धमासिके नेत्वाहारेण तपश्चरेत्
"
,
Jain Educationa International
T
॥२५०॥
1
॥२५१॥
I
॥२५२ ॥
1
॥२५३॥
॥ षडभिः कुलकम् ॥
અ -ઘણાં વર્ષો સુધી શ્રમણ અવસ્થાનું પાલન કરી આ ક્રમયેાગથી ( તપના અનુષ્ઠાન રૂપ ચૈાગ ) દ્રવ્ય અને ભાવથી સલેખના કરે ! દ્રવ્યને અને ભાવને કૃશ-પાતળા કરે ! ખાર વર્ષો સુધીની સ`લેખના દ્રવ્યથી શરીરને કુશ બનાવવા રૂપ અને ભાવથી કષાયાને કુશ-પાતળા બનાવવા રૂપ સલેખના ઉત્કૃષ્ટ થાય છે. એક વર્ષની મધ્યમ થાય છે, જ્યારે છ મહિના સુધીની જઘન્ય થાય છે. ઉત્કૃષ્ટ સલેખનાના ક્રમયેાગને કહે છે કે-પહેલાંના ચાર વર્ષોમાં વિચિત્ર તપના પારણામાં વિગઈએના ત્યાગ કરે ! ખીજા ચાર વર્ષોમાં વિચિત્ર જ-છઠ્ઠું-અઠ્ઠમ આદિ તપ કરે અને પારણામાં સવ કલ્પનીય લઇ શકે છે, એ વર્ષોમાં એકાન્તરે ઉપવાસ કરી પારણામાં આય’ખીલના તપ
For Personal and Private Use Only
www.jainelibrary.org